SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ થોdજ ખતમાં બહાર પહશે. * ઐતિહાસિક રાસ-સંગ્રહ, ( ભાગ ૨ ). આ સંગ્રહમાં, કવિવર લાવણ્યસમયકૃત ધિમત્રષિ, અલિભદ્ર અને યુરોાભસૂરિના રાસે છે. આની સાથે સંબંધ ધરાવતા હૃતિકે ડી અને નાડલાઈના શિલાલેખે અને રાસકર્તા કવિવર લાવણ્યસમયના જીવન સબધી રૂપરેખા પણ આપી છે, ઐતિહાસિક રાસ-સંગ્રહ, (ભાગ ૩ જો.) આ સંગ્રહમાં નવ રાસ છે. ૧ વિનયદેવસૂરિ, ૨ વિદ્યાસાગરસૂરિ, ૩ વૃદ્ધિવિજયગણિ, ૪ કાપડ હેડા, ૫ વૃદ્ધિસાગરસૂરિ, ૬ જિનદયસૂરિ, ૭ કર્મચંદ્રમત્રી, આણંદવિમલસૂરિ અને ૯ કમલવિગણિ રાસ. ઐતિહાસિકરાસ સંગ્રહ. ( ભાગ ૪ થ.). આ સંગ્રહમાં કેવળ વિજયતિલકસૂરિનાજ રાસ આપ્યો છે. ઉપરના તમામ ભાગોમાં આ પ્રથમભાગમાં આવ્યા પ્રમાણે પ્રત્યેક રાસનો સાર, એતિહાસિક ટિપ્પણીઓ અને કઠિણશબ્દાર્થ સંગ્રહ વિગેરે આપી તેની ઉપયોગિતામાં વધારો કર્યો છે, Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy