Book Title: Aetihasik Ras Sangraha Part 1
Author(s): Vijaydharmsuri
Publisher: Abhaychandra Bhagwandas Gandhi
View full book text
________________
*
- say
R
'
ન'
T
*
ઉં નમઃ गणिजयचन्द्रविरचित रायचंद्रसूरिगुरुबारमास.
દૂહા, સુંદરરૂપ સુજાણવર સેહગ મંગલકાર; મનમેહન જિઓ વલ્લઓ પરતષિ સુર અવતાર. શ્રીરાયચંદ સૂરીસરૂ મહિઅલિ મહિમાવંત, ગુણઆગર લીલાપવર સારદસસિ જિમ સંત. ભવિક કમલ ઉલ્હાસકરકમલાકૃષિ રત; જાવડજી કુલ મંડણઉ દેહિઈ સોવન વન્ન. મનમથમાણુવિહંડણ મેહ મનાવઈ આણું, ક્રોધાદિક અરિ પિવા સરિ ધારઇ જિનવાણિ. પંચમહાવ્રત સુમતિધર ગુપતિઈ ગુપત સુશીલ ૌતમ જન્મેઘમુનિ યૂલિભદ્રની લીલ. ઈમ કેતા ગુણ વર્ણવવું એક અભિ સુવિચાર; ઈંદ્રાદિક જઈ સંધુણઈ તજે ન આવઈ પાર. જસુ સંયમમતિ દઢ થઈ શ્રીસમરચંદ સૂરિ પાસિ; આગમ સુણિવઈ રાગ ધરિ શુભ વિવેક આવાસ. પરમારથ ચિતસ્યઉં ધરી ગિણિ સંસાર અસાર; વિષયથકી મન વાલિયઓ ટાલી કામ વિકાર. બહનિ સંપૂરા વીનવઈ સુખ અનેક સંસારિક બાર માસ નિતુ ભેગવઉ નવનવ ઉચ્છવ સાર
[ ૭૬ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156