________________
ધર્મવંત અને ધનવંત પુરૂષે રહેતા હતા. વળી આ નગરની મધ્યમાં શ્રીશાન્તિનાથનું એક ભવ્ય દેરાસર હતું. આ નગરમાં ગજપતિ શાહ વ્યવહારીઓ અને સંપૂરીદેવી રહેતાં હતાં. એક દિવસ રાત્રે ઉંઘમાંથી ઉઠીને સંપૂરીદેવીએ પોતાના પતિને કહ્યું કે
તે મૂસની મજબૂતાઈને પુરાવો છે. જોકેાના કથનથી અને અનુમાનથી પણ એમ માલૂમ પડે છે કે-જે લેકે અહિં ચાંદી ગાળવાને રહેતા હતા, તેઓ પિતાનાં મકાને એ મૂસેથી બનાવતા હતા.
વળી પહેલાં આ નગર મેવાડની રાજ્યધાનીનું મુખ્ય શહેર હતું. મહારાણું પ્રતાપસિંહ ઘણે ભાગે અહિંજ રહેતા હતા. તે વખતે આ શહેરની આબાદી ઘણી સારી હતી, પરંતુ જહારથી મુસલમાનોના હુમલા થવા લાગ્યા, હારથી આ નગરની પડતી થવા લાગી. ધીરે ધીરે તે એટલી હદ ઉપર આવી ગયું કેઅત્યારે માત્ર નામ જ રહેવા પામ્યું છે.
બીજાં તીર્થોની સાથે જાઉર પણ, પહેલાં એક તીર્થ તરીકે ગણતું. કેમકે, પ્રાચીન તીર્થમાલાઓમાં જાઉરનું નામ પણ ઘણે ઠેકાણે મળે છે. જહેમકેઉપર્યુક્ત લિવિજયજીની તીર્થમાળામાં લખ્યું છે –
જાઉર નિયરિ શાંતિજિણુંદ જસ મુષ દીકિ અતિ આણંદ અર
શ્રીમાન મેઘ, પિતાની તીર્થમાળામાં પણ કથે છે – બજારિ જાઉર નૈ સાદડી જિનવર નામ ન મુંક ઘડી. ૭૬
સંસ્કૃત ગ્રન્થમાં આ નગરને જાપ એ નામથી ઉલ્લેખ્યું છે. જૂઓ ગુરુગુણરત્નાકરકાવ્ય (ય૦ વિ૦ 2૦ માં છપાયેલ) પૃ. ૧૯, ૨૦ ૧૦૧ " सङ्घाग्रहादथ विहारविधानतस्ते सूरीश्वरा बहुपुराणि पवित्रयन्तः। श्रीमेदपाटपृथिवीमुकुटाभमज्जापद्राभिधाननगरं समहं समीयुः " ॥ १०१॥
અર્થાત–ઘણું નગરને પવિત્ર કરતા મેવાડની ભૂમીના મુકુટસમાન જા૫દ્ર નગરમાં સંધના આગ્રહથી આચાર્ય મહારાજ (શ્રીરત્નશેખરસૂરિ) ઉત્સવપૂર્વક પધાર્યા.
અહિંનાં મંદિરનાં ખંડેરે જોતાં અહિં પહેલાં જેનેની ઘણી વસ્તી હેવી જોઈએ. અને પ્રતિષ્ઠાઓ પણ ઘણું થએલી હેવી જોઈએ. પરંતુ અત્યારે
[૨૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org