________________
સુજન સહુકો સાંભલઉ એ માહલંતડે,
પ્રણમઉ બે કર જોડિ; સુમતિસાધુસૂરિ સેવંત એ માહલંતડે,
લહઈ સંપદ જેડી.
અને “જે શ્રીમાલભૂપાલ” તેમ “લઘુશાલિભદ્રનાં બિરૂદને ધારણ કરતા હતા, રહેણે લાખ ચઉકડ (નાણું) ખરચીને આ આચાર્યશ્રીને પધરાવ્યા હતા. તેમ અગ્યાર શેર સેનું અને બાવીસ શેર રૂપાનાં બે જિનબિંબ કરાવી, અગ્યાર લાખ રૂપિયા ખર્ચ કરી સ્વેટા ઉત્સવપૂર્વક આ આચાર્યશ્રીની પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.
સુમતિસાધુસૂરિને જન્મ સં. ૧૪૯૪, દીક્ષા ૧૫૧૧, ગચ્છનાયાસ્પદ ૧૫૧૮, અને સ્વર્ગવાસ (ખમણૂર ગામમાં) ૧૫૫૧ માં થયો હતો. આ જન્માદિસંવત માત્ર મહારી પાસેની તપગચ્છની ૪૧ પાનાની પટ્ટાવલીમાંજ લખેલ છે.
[૩૦]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org