________________
અને જેણે પાતાના ભુજમળ ધણી પૃથ્વી મેળવી હતી, એવા મહમ્મદબેગડી šાં રાજ્ય કરતા હતા. સત્તર હજાર ગુજરના તે ધણી હતા. સવાલાખ ઉત્તમ ઘેાડા, દશ હજાર હાથી, સીત્તેર ખાન, મહાતેર ઉમરાવ અને બીજા ઘણા રાવરાણા હૈની તાબેદારી કરતા હતા. આ નગરમાં ચાંપસી મ્હેતા નગરશેઠ તરીકે સુપ્રસિદ્ધ હતા. એક દિવસ શેઠે મહાજનની સાથે દરબારમાં જતા હતા, હૈવામાં રસ્તામાં સાદુલખાન નામે ઉમરાવ મળ્યો, પછી ખાન અને શેઠ અને સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં અભભાટ એટેલે દેખ્યા. ભાટે ઉડીને ખાનને “ખાગ ત્યાગ્ય નિકલક પ્રધાન” ( ખડ્ગ-શાય અને ત્યાગ—દાનમાં નિષ્કલક ) એવુ બિરૂદ કર્યું. અને ત્હારપછી મહાજન સ્હામે હાથ ધરીને હેમનાં પણ બિરૂદો કહેવા લાગ્યા:
જૈન ઇતિહાસને માટે પણ આ એક ગણવા લાયક જ સ્થાન છે, કેમકે અહિંના ગઢ ઉપર જિનપ્રસાદેા હૈાવાનુ આ રાસમાં પણ જણાવ્યું છેઃ£ મેઢા શ્રીજિનતણા પ્રસાદ સરગ સરીશું' માંડે વાદ. ’ ૨ આવીજ રીતે મુનિરાજ શ્રીશીવેજયજીએ સ. ૧૭૪૬ માં બનાવેલી તીમાળામાં પણ લખ્યું છેઃ—
})
' 'પાનેર નૈમિજિણઢ મહાકાલી દેવી મુષકદ અર્થાત્ તેમના સમયમાં પણ નૈમિજિનનુ મંદિર હોવાનુ જણાવ્યું છે. આટલા ટુંક સમયમાં પણ અત્યારે, આ સ્થાનમાં શ્વેતામ્બર જૈનાને માટે કંઇપણ ચિહ્ન રહ્યું નથી, એ ખેદના વિષય છે. આમાં કાણુ, શ્વેતામ્બર જેનેાની બેદરકારી સિવાય ખીજું શું કહી શકાય ?
આ ચાંપાનેર અને તેના ગઢ ઉપર છેવટ લગભગ અઢારમી સદીના અંત સુધી જેને યાત્રા માટે જતા હતા, હેનાં પ્રમાણા મળે છે. હેમકે આચાર્ય વિદ્યાસાગરસૂરિના શિષ્ય શ્રીઉદયસાગરસૂરિએ અહિં'ની યાત્રા કર્યાંનું, સહુજસુદરવાચકના શિષ્ય નિત્યલાણે, પોતાના સં. ૧૯૯૮ ના પાશ દશમને રવિવારે બનાવેલા ‘ વિદ્યાસાગર રાસ ' માં લખ્યું છે.
>
( જૂઓ, ઐતિહાસિક રાસ સંગ્રહ, ભા૦ ૩ જો )
[ ૩૮ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org