________________
અન્તમાં કવિ જગતમાં આ સાત પ્રકારના પુરૂષોની દુપ્રાપ્તિ બતાવે છે – સાત પુરૂષ જગદેહલા મીલઈ ધન પરચઈનિ ધર્મ સાંભલે. ૧૦૫ પર નરમૈં કરતો ઉપગાર અવગુણ બેલિં નહી લગાર; સીઅલ સદા પાલેઈ મન પર સાતે ક્ષેત્રે ધન વાવરે. ૧૦૬ દેવ ગુરૂ ઉપર આં રાગ તે નરગુપમેં બહુ ભાગ,” - આ સાતે ગુણે ભીમમાં હતા, એમ જણાવતાં કહે છે – એ સાતે ગુણ ભીમડમાંહીં દીઠે સહનૈ આર્વે દાય.” ૧૦૭
ભીમને બે િઅને ત્રણ પુત્ર હતા. સ્ત્રિોનાં નામ ૧ રંભા ૨ સુજાણુદે હતાં. જ્યારે પુત્રોનાં નામ ૧ 2ષભદાસ ૨ વલભદાસ અને ૩ રતનજી હતાં.
ભીમના ભાઈ સિંઘ ને હરબાઈ નામની સ્ત્રી હતી, કે જે સુખમલની પુત્રી થતી હતી.
- ભીમ અને હેને ભાઈ સિંઘ બને અવારનવાર અનેક પ્રકારનાં દાન કરતા, ઉત્થાપન કરેલી મૂતિને સ્થાપવતા, યાચકેને સંતુષ્ટ કરતા અને સંઘ પણ જમાડતા. અને હેના લીધે યાચકેએ પણ ભીમને ઘણે યશ વિસ્તાર્યો હતે.
[૩૬]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org