________________
ચર્ચભૂગુિરૂ બારમાસ.
(૫૪ ૭૬-૮૦) પાર્ધચંદ્રગચ્છમાં થયેલ જયચંદ્ર ગણિએ સમરચંદ્રની પાટે થયેલ શ્રીરાયચંદ્રસૂરિના ગુણકીર્તનરૂપે આ બાર માસ બનાવ્યા છે. અને હેની અમદાવાદમાં કુંવરજીએ લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યા છે.
સાર–પ્રારંભની નવ કહીમાં કવિએ રાયચંદ્રસૂરિના માતાપિતા અને બહેનનાં નામ આપવા સાથ, રાયચંદ્રને સમરચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાની ભાવના થઈ એ બતાવ્યું છે.
રાયચંદ્રના પિતાનું નામ જાવડછ હતું, અને માતાનું નામ કમલાદેવી. રાયચંદ્રને હારે સમારચંદ્રસૂરિ પાસે દીક્ષા લેવાને વિચાર થા, હારે હેની બહેન સંપૂરાએ કહ્યું –
બહનિ સંપૂરાં વીનવઈ સુખ અનેક સંસારિ, બાર માસ નિતુ ભેગવઉ નવનવ ઉચ્છવ સાર.” આ પછી અશાડ મહીનાથી શરૂ કરી પ્રત્યેક મહીનાની એક એક ઢાલ અને એક દહ આપે છે. હાલમાં હતુઓનું વર્ણન છે, હારે દહામાં અધ્યાત્મિક રીતિએ તે વાતને ઘટાવી છે.
છેવટે બહેનની અનુમતિ મેળવીને રાયચંદ્ર સમચંદ્રસુરિ પાસે દિક્ષા લીધી છે, તે પછી યેગ્યતા પ્રાપ્ત થયે ગુરૂએ તેમને ગ૭પતિની પદવી આપી છે. ૧ જયચંદ્રગણિને માટે વિશેષ હકીકત જૂઓ “સંક્ષિપસાર” પૃ. ૧૧
[૪૫]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org