________________
છાશ પીને જાએ, એટલુંજ હું માનું છું. ખેમાની વિનતિ સ્વીકારીને મહાજન તેને હાં ગયું. એમાએ પિતાના ગામના સંઘને પણ નેતરું દીધું. ને દરેકને સાકરને શીરે કરીને જમાડયા. પછીથી એમાએ મહાજનને નિકળવાનું કારણ પૂછયું. ચાંપશી શેઠે ખરડા નીચે ખેમાદેદરાણુનું નામ લખીને બરડે ખેમાના હાથમાં આપ્યા. પિતાનું નામ વાંચીને પ્રેમે રાજી થયે. ને કહ્યું કે-“હું હારા પિતાને પૂછીને આપને જવાબ આપું.” એમાએ પોતાના પિતા પાસે જઈને સર્વ હકીકત કહી ઘરડા દેદરાણીએ કહ્યું કે એમાધન કેદની સાથે ગયું નથી ને કેઈની સાથે જવાનું નથી, માટે અવસર જાળવે તે મરદ છે.”પિતાની અનુમતિ મેળવીને ખેમે મહાજન પાસે આવ્યું. સર્વની સમક્ષ હાથ જોડીને તેણે કહ્યું કે-હને ત્રણસેંસાઠ (૩૬૦ ) દિવસ આપે.” સર્વ ચકિત થઈ ગયા. ચાંપસી શેઠે કહ્યું કે- ખેમા શેઠ ! લગાર વિચાર કરીને બેલે. ઘણું કરવું હેય, તે પણ થોડું કહીએ.”
ખેમાએ કહ્યું કે–મહું થોડું જ કહ્યું છે. કૃપા કરીને મને ૩૬૦ દિવસ આપો.” મહાજન ખુશી થયું. ને એમાને, મેંલાં જાડાં કપડાં બદલીને સારાં કપડાં પહેરવા કહ્યું. એમાએ કહ્યું કે-“કપડાં બદલીશ નહિં. હું શાલ દશાલાને ઓળખતે નથી. અને શહેરની વાત હું કંઇ જાણતો નથી. તે ગામડીઓ વાણુઓ છું”
ચાંપશી શેઠે કહ્યું-શેઠ તે તમે, અને અમે સર્વ તમારા ગુમાતા.” મહાજને ખેમાને પાલખીમાં બેસાડીને પોતાની સાથે લીછે. અને સર્વ જણ ચાંપાનેર પાછા આવ્યા. ચાંપશી શેઠ અને મહાજન, બેમાને લઈને પાદશાહ પાસે ગયું. અને વિનતિ કરી કે
આ શેઠ ત્રણ સાઠ દિવસ અન્ન આપશે.” ( મેલાં જાડાં કપડાંવાળા માણસ પાસે આટલું બધું ધન, અને તે પણ મફત વાપરવા હોંશ, એ જોઇને બાદશાહ આશ્ચર્ય પાપે. હેણે ખેમાને પૂછ્યું:–“હમારે ઘેર કેટલાં ગામ છે?” બા
[ ૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org