________________
ભાટે કહ્યું –‘કરી પરમેશ્વર કેપે, તોપણ હારે બેલેલે બેલ ઉથાપવાન–પાછે ફેરવવાને નથી. એ તે
“કાયર ષડગ મેં કીપણુવચન કાચબ કેટ નિધાન;
જ્ઞાની દાન ભટવચન્ન એ ગજાંત સમાન.” ૨૫
અટલાં વાનાં બહાર નીકળવાં કઠિણ, પરતુ એકવાર બહાર નીકળ્યાં, તે પછી તે ફરી પાછાં પેસેજ નહિ.”
શેઠ ચુપ થઈ ગયા. ભાટે વળી કહ્યું કે –“લે, રાઈ અને કવિતા એની કીંમત કહી શકાય નહિં. દાતા દાન કરતી વખતે જહેમ પાત્ર કુપાત્ર જેત નથી, તેમ ભાટ બોલતી વખતે “આ ફલાણે સાંભળશે” એ પણ જેતિ નથી. મરણ અમે તૃણસમાન ગણુએ છીએ.”
શેઠે કવિને કહ્યું કે-“હમે ફિકર રાખશે નહિં. પાદશાહ જે મેં માગશે, તે આપીશું.” આ પછી કેટલેક વખત વીતી ગયે. અને માઠું વર્ષ આવ્યું. વરસાદ વરસ્ય નહિં. અને તેથી અન્નવિના લકે હેરાન થવા લાગ્યા. બાપ, બેટાને જોઈ ન શકે, અને ભાઈ ભાઈને જોઈ ન શકે.
પાદશાહે ઠેકાણે ઠેકાણે ભૂખથી દુર્બળ થયેલાં અને વ્હાં હાં પોકાર કરતાં માણસોને દેખ્યાં. હાર પછી પાદશાહે દીવાનના મુખથી દુષ્કાલ સંબંધી બધી હકીકત જાણી લઈને પેલા બંબ ભાટને બોલાવ્યો. અને બંબને કહ્યું –
“ હેમે વાણિઆઓની લડાઈમાં જે વિરૂદ બેલતા હતા, હેનું હવે પ્રકટ પારખું બતાવે. વાણિયા જે લોકોને અન્ન આપે, તે તે હેમનું બિરૂદ ખરૂં. નહિ તો તે હું ગવરાવનાર અને બેટું ગાનાર બન્ને ગુન્હેગાર છે.”
ભાટ ઉઠીને શેઠ પાસે આવ્યું. અને મહાજન મેળવીને વાણિઆઓને બિરૂદાવવા માંડ્યા – સીત હરણ રાવણ મરણ કુંભકરણ ભડ અંત;
[૪૦].
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org