________________
અઢારે વરણની પ્રજા ઉપર એક સરખે પ્રેમ રાખતા. બરાબર નીતિથી રાજ્ય ચલાવતે, અને તેથી હેની સર્વ દેશમાં કીર્તિ ફેલાઈ હતી.
રાજા જસવંતસિંઘને, વીરપુરી નામની પટરાણી હતી. તેમ પ્રધાન, મંત્રી, કારકુન, અને હાથી-ઘોડા વિગેરે રાજ્યસામષ્ટિ પણે હેને હાં ઘણુંહતી. રાજા, જે પાંત્રીસ ગામે ધણીહત, હેમાંનાં મુખ્ય આ હતાં–સાગલપુર, કેટ, સાબલે અને આસપુર વિગેરે.
આ આસપુરમાં પરગટ્ટમલ્લ પરવાળ વંશને ઉદેકરણ
જિgિ શ્રી ગ્રાના સા સા કારિતે” અર્થાત્ સાહે ડુંગરપુરમાં : બિંબ કરાવ્યું છે.
વળી આ ગિરિપુર (ડુંગરપુર)માં સં. ૧૬૬૦ ના આસો સુદિ ૧૫ ના દિવસે, સહસમલ્લ રાઉલના પુત્ર કર્મસિંહના પ્રધાન ગાંધી સિંધના પુત્ર જોગીદાસને માટે શુકનદીપિકા બનાવ્યાનું, તે પુસ્તકની અંતમાં લખ્યું છે,
વિમલરંગમુનિના શિષ્ય કુશલકલ મુનિએ, સં. ૧૬૫૪ના કાર્તિક વદિ ૭ ગુરૂવારે, અહિં “ચઉસરણની પ્રતિ લખી છે, જૂએ હેની અંતનો ભાગ – ___"संवत् १६५४ वर्षे कातीक वदि ७ गुरौ श्रीगिरपुरे लिखतं लब्धिकल्लोलमुनिना । श्रीमद खरतरगच्छाधिराजभट्टारिकजिनमाणिक्यसूरिपट्टालंकारकजुगप्रधान...श्रीजिनचंद्रसूरिगुरुणामादेशेन राउलश्रीसहस्समल्लसानिध्येन विमलरंगमुनिशिष्य कुशलकल्लोलमुनि पंडि० लब्धिकल्लोलमुनिप्रमुखचतुर्मासी चक्रे श्री डुंगरपुरे ॥ श्रीश्रेयांसजिनालये।
૧ આસપુર, ડુંગરપુરથી આઠ ગાઉ દૂર છે. તે
૨ પરગમઉં, એ પરવાળ જ્ઞાતિનું બિરૂદ છે. જુઓ વિમલપ્રબંધ (મણિલાલ બકેરભાઈ વ્યાસ સંશોધિત) પૃ. ૩૩૫ માં લખ્યું છે –
[૩૩]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org