________________
પુણ્યવંત શ્રાવકે રહેતા હતા. આ નગર વાગડનું મુખ્ય નગર હાઈ તે વખતે વ્યાપાર રોજગારમાં પુર જાહોજલાલીમા હતું. જહેને એક જન જેટલે તે વિસ્તારહતે. અહિંતે રાજા જસવંતસિંઘ, પિતાની
જહાં ગિરિપુર નામ આપેલું છે, ત્યહાં હાં આ ડુંગરપુર જ સમજવાનું છે. કેમકે ગિરિ એ ડુંગરના જ અર્થને કહેવાવાળો શબ્દ છે. (ગિરિ-ડુંગરપુર ડુંગપુર). અહિં જૈન ઇતિહાસમાં ઉલ્લેખવા યોગ્ય જે જે કાર્યો બન્યાં છે, હેમાંના કેટલાંક આ પણ છે –ગુરુગુણરત્નાકરકાવ્ય) ય૦ વિ૦ ગ્રં૦ માં છપાયેલ) ના પૃ. ૩૨ માં લખ્યું છે – " प्रासादसौधर्द्धिविधूतताविषच्छायाभरे श्रीगिरिपूर्वके पुरे
श्रीसोमदासावनिजानिमन्त्रिणा धर्मिष्ठधुर्येण च साहलखाधुना ॥३॥ खाक्षिक्षमामानमणारुपित्तला निर्मापिता या जिनमूर्तिरुज्ज्वला । तस्याः परस्या अपि बिम्बसन्ततेश्चके प्रतिष्ठा प्रथमं महेन यैः ॥४॥
(યુમમ) અર્થાત–મંદિર અને મહેલેથી હરાવેલ છે સ્વર્ગ જહેશે, એવા ગિરિપર (ડુંગરપુર) નગરમાં, સોમદાસ સજાના મંત્રિ સાલ સાધુએ, પિત્તલની ૧૨૦ આંગુલ પ્રમાણુની મૂર્તિ બનાવી અને હેની તથા બીજી પ્રતિમાની શ્રીલક્ષ્મીસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
- ડુંગરપુરથી લગભગ ત્રણ ગાઉ ઉપર આવેલ આંતરી ગામના શ્રીશાતિનાથના મંદિરમાં ૪૯ કેને એક લેખ, કે જે સં. ૧૫ર૫ ના વૈશાખ વ, ૧૦ ગુરૂવારે લખાએલો છે, (આ લેખ રાયબહાદુર પં. ગૌરીશંકર હીરાચંદ એઝાઝ દ્વારા પ્રાપ્ત થયા છે,) તેની અંદર લખ્યું છે -
“સાહમિજસાપુરષ સચિવોત્તરશ્ચતુદ્ધિમાન છે
चैत्योद्धारमकारयद् गिरिपुरे श्रीपार्श्वनाथप्रभोः " ॥२८॥ અર્થાત–-ચારબુદ્ધિના ધણું મંત્રી સાર્લે, ગિરિપુર(ડુંગરપુર)માં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મંદિરને ઉદ્ધાર કરાવ્યો.
ઉદયપુરના, શ્રી ઋષદેવભગવાનના મંદિર (દિલ્લી દરવાજા પાસેના માં એક ધાતુની મૂર્તિ છે, તે ઉપર પણ લખ્યું છે --
[૩૨]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org