SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સુજન સહુકો સાંભલઉ એ માહલંતડે, પ્રણમઉ બે કર જોડિ; સુમતિસાધુસૂરિ સેવંત એ માહલંતડે, લહઈ સંપદ જેડી. અને “જે શ્રીમાલભૂપાલ” તેમ “લઘુશાલિભદ્રનાં બિરૂદને ધારણ કરતા હતા, રહેણે લાખ ચઉકડ (નાણું) ખરચીને આ આચાર્યશ્રીને પધરાવ્યા હતા. તેમ અગ્યાર શેર સેનું અને બાવીસ શેર રૂપાનાં બે જિનબિંબ કરાવી, અગ્યાર લાખ રૂપિયા ખર્ચ કરી સ્વેટા ઉત્સવપૂર્વક આ આચાર્યશ્રીની પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. સુમતિસાધુસૂરિને જન્મ સં. ૧૪૯૪, દીક્ષા ૧૫૧૧, ગચ્છનાયાસ્પદ ૧૫૧૮, અને સ્વર્ગવાસ (ખમણૂર ગામમાં) ૧૫૫૧ માં થયો હતો. આ જન્માદિસંવત માત્ર મહારી પાસેની તપગચ્છની ૪૧ પાનાની પટ્ટાવલીમાંજ લખેલ છે. [૩૦] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004601
Book TitleAetihasik Ras Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorVijaydharmsuri
PublisherAbhaychandra Bhagwandas Gandhi
Publication Year
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy