________________
વિનતિ કરી. તે પછી આસપાસના સને નેતા. અને મેટા ઉત્સવપૂર્વક સુમતિસાધુને સૂરિપદ આપ્યું. કવિ કહે છે કે – “લક્ષમીસાગર સહિ ગુરૂ એ મહિલંતડે,
સીસ શિરોમણિ તાસ, તપગચ્છ મંડન સહિ ગુરૂએ માહલંતડે.
પૂરઉ ભવિઅણુ આસ.
૭૯
શુભ રત્નસૂરિ, સમજયરિ, જિનસેમસૂરિ, જિનહંસસરિ, સુમતિસુંદરસૂરિ, સુમતિસાધુસૂરિ, રાજપ્રિયસુરિ અને ઇદ્રનંદિસૂરિ.
આ પ્રમાણે ભિન્ન ભિન્ન મત પડવાથી કંઈ વિરોધ આવતું નથી. કેમકે ગુરૂગણુરતનાકર કાવ્ય” બન્યું, તે વખતે નવ આચાર્ય હોય, પટ્ટાવલી લખવા વખતે દશ હોય, જયારે સઝાયના કર્તાએ, લક્ષ્મીસાગરસૂરિની છેલ્લી સ્થિતિને ઉદ્દેશીને અગીયાર ગણાવ્યા હોય, એ બનવા જોગ છે.
૧ આજ હકીકત “ગુરૂગુણરત્નાકરકાવ્ય” ના પૃ. ૪૧, લેક ૫૧પર માં પણ આ પ્રમાણે આપી છે-- " यः प्रौढिमान् भानुनरेशधीसखः श्रीपालसाधुः सुकृतार्जनोन्मुखः । ऊकेशवशेन्दुरियदरस्थितस्तपागणे वेषसमर्पणे रतः ॥ ५१ ॥ स्वीयश्रिया तेन विधाय सूद्धवं यत्पाणिना सूरिपदं प्रदापितम्। श्रीमत्सुमत्यादिमसाधुपण्डितेशितुः सुधीसाधुगुणोच्चयाम्बुधेः ॥ ५२ ॥
(યુમ). " અર્થા-ભાનું નરેશના મિત્ર, સુકૃતાર્જનમાં તત્પર, ઓશવાલવંશમાં ચંદ્ર સમાન અને તપાગચ્છમાં સાધુઓને વેષ આપવામાં પ્રીતિવાળા એવા ઈડરના રહીશ શ્રીપાલે, પિતાની લમીથી ઉત્સવ કરીને સાધુના ગુણમાં સમુદ્ર સમાન, શ્રીસુમતિ સાધુને આચાર્ય પદ આપ્યું.
આ આચાર્ય શ્રી વલી નગરમાં મુરિમંત્રની આરાધના કરી હતી. વળ માંડવગઢ, કે હાં ખીલી ગ્યાસઉદીન રાજા રાજ કરતો હતો, હાંના જડશાહ નામના શ્રીમાલ, કે જહેણે ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ, પાશ્વનાથ અને મહાવીર સ્વામી એ પાંચ ભગવાનનાં પાંચ મંદિર બનાવ્યાં હતાં,
[ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org