________________
ભીમ ચોપાઇ,
( પૃષ્ઠ ૪૯-૬૪), ભીમા શાહ, ડુંગરપુરથી ધુલેવ (કેશરીયાજી) ને સંઘ કાઢ્યો હતો, અને અનેક પ્રકારનાં દાન કર્યા હતાં, તે હકીક્તને બતાવનાર કીર્તિસાગરસૂરિના શિષ્ય સં. ૧૭૪૨ ના ચૈત્ર સુદિ ૧૫ ના દિવસે પુંજપુર નગરમાં, આ રાસ રચે છે. અને હેની સં. ૧૭૪૯ માં ૫૦ કપૂરસાગરના શિષ્ય મેહનસાગર ગણિએ ગડા નગરમાં ભીમના પુત્ર રતનજી વિગેરેની વિદ્યમાન' તામાં લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે.
રાસસાર–વાગડ દેશમાં પાંત્રીસસે ધરાનો ધણી જસવં. તસિંઘ હાં રાજ્ય કરતું હતું, તે ગિરિપુર નગરમાં ઘણું
૧ પુંજપુરથી નીકળેલા પરવાળ જેને, પુંજાવતના નામથી ઓળખાય છે. આ પુજાવતાનાં કેટલાંક ઘર ઉદેપુરમાં છે.
૨ રાસનાયક ભીમ, અને હેને ભાઈ સિંધ જો કે આસપુરના રહીશ હતા, છતાં અધવાર તરીકે પણ તેઓ આ ગડા ગ્રામમાં રહેતા હશે, એમ પ્રસ્તુત એપાઈની ૧૨૪મી કડી ઉપરથી જણાય છે, તે કડી આ છે –
ધન ગડા ગ્રામ રે ઉતમ જન ઠામે રે;
જહાં બે બંધવ છે સરતરૂ રે.” - ૧૨૪ ૩ ગિરિપુર, ડુંગરપુરનું જ બીજું નામ છે. લેખે વિગેરેમાં માં
[૩૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org