________________
થયે, ત્યહારે તે હમેશાં હાં જવા લાગ્યું. ગુરૂને નિત્ય ઉપદેશ સાંભળતાં તેનું વૈરાગ્યવાસિત અંત:કરણ થયું. એટલે સુધી કે-તેણે માતા-પિતા પાસે દીક્ષા લેવાની પણ વિનતિ કરી. માતા પિતાએ હેને સમજાવતાં કહ્યું કે –
“વત્સસંયમ પાળવું, એ બહુ કઠિણ કામ છે. માટે તું એ વિચારને તે છેડીજ દે'
કુંવરે હાથ જોડી માતપિતાને પિતાને દઢ નિશ્ચય જણાવ્યું. એટલે છેવટે માતા પિતાએ રજા આપી.
જુદા જુદા દેશમાં આમંત્રણપત્રો મોકલી દીધાં. અને સર્વ સંઘ સમક્ષ રત્નશેખરસૂરિએ દીક્ષા આપીને, હેનું નામ સુમતિસાધુ પાડ્યું.
સુમતિસાધુએ દીક્ષા લઈને આગમને અભ્યાસ કર્યો. વળી પંચાચાર પાલન કરી નિદ્રા-તંદ્રાની અવગણના પણ કરી.
તે પછી પાટણના શિવરાજશાહે લક્ષ્મીસાગર સૂરિને વિનતિ કરીને સુમતિસાધુને પંડિત પદ અપાવ્યું.
સુમતિસાધુને સૂરિ પદ આપવાનું છે” એવું જાણ થતાં ઈડરગઢ, કે જહાં ભાણુરાજા રાજ્ય કરતા હતા, ત્યહાંના રાજમાન્ય
સિંહદત્તા અને પુત્રી પુત્તલી, તેમણે પિતાના કુટુંબ તરફથી “શ્રી શત્રુંજય માહાસ્ય' ગ્રંથની પ્રતિ સં. ૧૫૦૮ માં લખાવી હતી. ( આ પ્રતિ ડક્કન કોલેજ, પૂનાની લાયબ્રેરીમાં, સંગ્રહ ૧૮૯૨ થી ૯૫, નં. ૮૪૪ માં છે.)
૧ આ આચાર્ય સં. ૧૪૬૪ના ભાદરવા વ. ૨ જન્મ, ૧૪૭૦ દીક્ષા, ૧૪૯૬ પન્યાસપદ, ૧૫૦૧ વાચકપદ, ૧૫૦૮ સૂરિપદ, અને ૧૫૧૭માં ગચ્છનાયકપદ
આ આચાર્યશ્રીએ, માંડવગઢના શા. વેદાએ કરાવેલા જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. અને તેજ અવસરે શ્રીસુભરત્નને સૂરિપદ આપ્યું હતું. ગિરિપુર ( ડુંગરપુરમાં)માં સા - માલા અને સા સા હે કરાવેલ ૫૧ આંગુલની ધાતુની
[૨૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org