________________
ઘોડેસ્વારે સાથે પોતાના ગામની ભાગોળે આવે, અને વિજ્યનાં વાજાં વગડાવ્યાં. કોચરના આ કાર્યથી લેકે ચકિત થઈ ગયા. ગામના મહાજને મોટા ઠાઠથી હેનું સામૈયું કર્યું. ઘેરઘેર આનંદેત્સવ થઈ રહ્યો. કેચરના પિતા વેદશાહ, માતા વીરમદે, અને કેચરનાં પત્ની વિગેરે અત્યન્ત હર્ષ પામ્યાં. કેચરે બાર ગામને અધિકાર હાથમાં લેતાંજ, તે બારે ગામમાં “અમારી પડે” (કેઈપણ જીવ નહિં મારવાને જાહેર હુકમ) વગડા. કેચરના અધિકારનાં બાર ગામે, તે આ છે ---
૧ીસલખણુપુર, હાંસલપુર, ૩ વફાવલી, ૪ સીતાપુર, ૫ પનાવિઆંણ, ૬ બહિચર, ૭ ફૂડ, ૮ દેલવાડુ, ૯ દેનમાલ, ૧૦ મોઢેરૂ, ૧૧ ૧૧ કાલહરિ અને ૧૨ ૧૨છમીછું.
કેચરે આ બારે ગામોમાં સારી રીતે અમારી પ્રવર્તાવી. વધુમાં સલખણપુરના તળાવ ઉપર ચોકીદારે મૂકી દીધા. એટલે બગલાંથી પણ માછલાંને તે નાશ દૂર થયે. સરેવરની પાળે અનાજનાં કુંડાં ભરાવીને મૂકાવા લાગે, તેનું જાનવરે નિરાંતે ચણ કરતાં, પરવડીનું પાણું પણ ગળીને ભરાવા માંડ્યું અને સરેવરે પણ એવી રીતની ગયણ બંધાવી કે ઢોરે પણ ગળેલુંજ પાણી
૧ હાલ ચાણસમા (ગાયકવાડી) તાબામાં છે. ૨ શંખલપુરથી ૧૧ ગાઉ વિરમગામ તાબામાં છે. ૩ શંખલપુરથી ૬ ગાઉ ચાણસમા તાબામાં છે; અને જેને હાલ વડાવલી કહે છે. 8 શંખલપુરથી ૩ ગાઉ છે અને વીરમગામ તાબામાં છે. ૫ શંખલપુરથી ત્રણ ગાઉ વણેદ સ્ટેટમાં આ ગામ છે. ૬ શંખલપુરથી ગાઉ–દોઢ ગાઉ ચાણસમા તાબામાં છે. ૭ હાલ સૂવડ કહે છે, અને તે શંખલપુરથી ૪ ગાઉ રાધનપુર તાબામાં છે. ૮ શંખલપુરથી ૩ ગાઉ ચાણસમાં તાબામાં છે. ૯ શંખલપુરથી ૫ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૦ શંખલપુરથી ૪ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૧ શંખલપુરથી ૨ ગાઉ ચાણસમા તાબામાં છે. ૧૨ શંખલપુરથી લગભગ ૭ ગાઉ અને ચાણસમાથી ગાઉ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org