________________
હારે તે દિલ્લાથી ગુજરાત આવ્યે, અને સંખેશ્વરની યાત્રા કરવા ગયે, હારે ન્હણે કેચરની પ્રસિદ્ધિ સાંભળી. કોચરની પ્રસિદ્ધિ સાંભળતાં તે સલખણપુર આવ્યું. અને સવર ઉપર ટેયાઓને કામકરતા જે હેને બહુ આશ્ચર્ય થયું. દેપાલ એકાએક તે, અનાજના પાકને ટેતા હોય, તેમ પાણી ઉપર ટેયાઓને ટેહવાનું કારણ સમજી શક્યો નહિં, પરંતુ હારે લેકેને પૂછ્યું, હારે હેને સમજાયું કે “માછી જાળ નાખી શકે નહિં, બગલાં માછલાં પકડી શકે નહિં, ઢાર અણુગળ પાણી પી શકે નહિં, અને પાણુઆરીઓ અણગળ
શૂલભદ્ર મુનિવર ચરીય કહિ સઈ કવિ પાલ.
કમલવણ નરવર રયણ રૂપિ મયણ અ ...” ૨ ચંદનબાલા પાઈ. ૩ હરિયાલી. ૪ વજસ્વામી ચોપાઈ (સં. ૧૫૨૨ માં રચેલી) ૫ આદ્રકુમારનું સૂડ. આની અંતમાં જણાવ્યું છે કે“દેપાલ ભણી સોઝ ગઈલા મુગતિ આપુલી ધાનથી સકતિ સયલ સંઘપ્રસન્ન.” ૬ રહણ્યા ચોરનો રસ. ૭ જાવડને રાસ.
ઉપરની કૃતિઓ સિવાય સ્થૂલિભદ્ર ફાગ’ ૨૭ ટૂંકનો છે, તે પણ દેપા
હોય, એમ લાગે છે, પરંતુ તેમાં કર્તાનું નામ નથી. કાવ્ય ઉંચા પ્રકારનું છે, એમ શ્રીયુત મણિલાલ બકેરભાઈ વ્યાસનું કહેવું છે.
દેપાલ, તે વખતના પ્રસિદ્ધ કવિઓમાંને એક હતા. અને તેટલાજ માટે તેના પછી થયેલ સુપ્રસિદ્ધ કવિ શ્રાવક રાષભદાસ, પિતાના સં. ૧૬૭૦ ના ભાદવા સુદિ ૨ ગુરૂવારે ખંભાતમાં બનાવેલા કામારપાલ રાસ માં બીજા કવિએ સાથ દેપાલનું નામ પણ ઉલ્લેખ પોતાની લઘુતા દર્શાવે છે –
આગં જે મોટા કવિરાય તાસ ચરણરજ અષભાય; લાવણ્ય લીંબે ખીમે ખરે સકલ કવિની કીતિ કરે.
[ ૮ ]
૫૩
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org