________________
લેવાને વિચાર કર્યો. માતા પિતાની અનુમતિ મેળવવા માટે તેણે સમજાવા માંડ્યાં. આવા પ્રસંગમાં જાવડ પિતાની સ્ત્રી અને પુત્ર પુત્રી સાથે ખંભાત આવ્યું. રાયમલ્લકુંવરને માટે ઘણાં માગા આવવા લાગ્યાં. રાયમલ્લની બહેન સંપૂરાએ, ભાઈને સમજાવીને પરણવવા માટે ઘણું પ્રત્યન કર્યો, પરંતુ રાયમલે કઇ રીતે માન્યુ નહિ. છેવટે, રાયમણના સંબંધી દેસી જોધા અને તેનાં પત્ની અમરાદે, રાયમલ્લની આ રજજા, રાયમલ્લને ભાઈ જયમલ્લ અને જયમલ્લની પતી અરઘાદે તથા ભત્રીજે વાસણ તમે ખંભાતના અધિકારીવર્ગ વિગેરે સર્વની સમક્ષ રાયમલ્લે પિતાને દીક્ષા લેવાને દઢ નિશ્ચય જણાવ્યું. પરિણામે સવાલ વંશના સેમસીમંત્રી અને તેનાં પતી ઈક્રાણુએ કરેલા ઉત્સવ પૂર્વક, સં. ૧૬૨૬ ના વૈશાખ સુદિ ૯ ના દિવસે શુભ મુહૂર્તમાં રાયમલ્લે સમારચંદ્ર પાસે દીક્ષા ૨૯ ચતુર શરણપયન્ના ઉપર વાર્તિક (સં. ૧૫૯૭ માં) ૩૦ આચારાંગ બાલાવબોઘ વિગેરે. ૩૧ પન્નવણના અગીયારમા પદની ભાષાની એક પ્રતિ હાપર્ષિને માટે પિતાને હાથે લખી છે. તેની અંતમાં આ પ્રમાણે લખ્યું છે –
સં. ૧૫૯૪ વર્ષે માર્ગશીર્ષ શિત્તિ પંચમ્યામલેખિ પાચંદ્રણ હાપર્ષિવાચનાર્થ.”
આ પ્રતિના પ્રારંભમાં પાર્ધચંદ્રજીએ “શ્રી ચંદ્રપુચો નમ:' એ પ્રમાણે લખ્યું છે. આથી કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. કેમકે શિષ્યાદિકને માટે લખી આપેલી પ્રતિમાં ગુરૂઓ પોતે પણ એ પ્રમાણે લખે તે તે ઉચિતજ છે.
સમરચન્ટે પણ પાચંદ્રગચ્છમાં પ્રધાનપણે ભાગ ભજવ્યો છે. આમની પણ અનેક કૃતિઓ પ્રાપ્ત થાય છે. કહેવી કે – ૧ પાર્ધચંદ્ર સ્તુતિ. ૮ કડી. ૨ પાર્જચંદ્ર સઝાય. ૨૧ કડી. ૩ પાર્ધચંદ્ર સઝાય. ૧૧ કડી. ૪ મહાવીર સ્તવન. જેને સંવત્ આ છે. * “ સંવત સોળસતુત્તરઈ થંભતીરથિ જેઠિ માસ; સુકલપક્ષ અમિ દિણે તવણ રચિઉં ઉલ્લાસિ.”
[૧૭]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org