________________
સૂરિપદ થયા પછી, ઉપાધ્યાય પૂર્ણચંદ્રક વાચક ખેમચંક, શિવચંદ્ર, રત્નચંદ્ર, હંસચંદ, મુનિચંદ, માનચંદ,
એ પ્રમાણે વાચક, સ્થવિરમુનિ વીરપાલ, જયરાજ, કુંભમુનિ, જિણુદાસ, સરવણુરષિ, મંગલરષિ, હાપરાજ, લાલ
૧ પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ. (૯ કડી) ૨ પાર્ધચંદ્રસૂરિ સ્તુતિ. (૧૧ કડી)
૩ ઉવવાઈસૂત્રને બાલાવબેધ. વિગેરે વિગેરે. ૧ પૂર્ણ ચંદ્ર સદ્દગુરૂ સ્તુતિ (૭ કડી) બનાવી છે. ૨ માનચઢે પાશ્ચચંદ્ર સઝાય ( ૮ કડી) બનાવી છે. ૩ સરવણષિના શિષ્ય મુનિ મેઘરાજે સં.૧૬૬૧ માં “રાજચંદ્રપ્રવાહણ'
બનાવેલ છે, તેની અંદર પણ વાચક સાત ગણાવ્યા છે, પરંતુ નામોમાં ફરક પડે છે. પ્રવહણમાં બતાવેલાં સાત નામ આ પ્રમાણે છે:– “ શાંત શ્રમણ ગુણમણિ ભર્યું સઘલઈ સુજસ ગવાઈ; ઉવઝાયા પદિ થાપીયા પૂર્ણ ચંદ્ર ઉવઝાય, હષચંદ્ર વાચક વલી પેમચંદ શિવચંદ; રતનચંદ્ર વાચક તિહાં હંસચંદ્ર મુનિચંદ્ર. માનચંદ મનિ જાણુઈ એમ વાચક ગણિ સાત; રાજચંદ્રસૂરિ થાપીયા પસરી દોદિસિ ખ્યાત. આની અંદર પૂર્ણ ચંદ્ર ઉપાધ્યાયને છોડીને બાકીના સાત ગણાવ્યા છે, જ્યારે પ્રસ્તુત રાસમાં પૂર્ણ ચંદ્ર સિખે સાત નામ થાય છે. અર્થાત પ્રવહણમાં હષચંદ્રનું નામ વિશેષ છે. પ્રસ્તુત રાસમાં હર્ષચંદ્રનું નામ કેમ નહિં આપવામાં આવ્યું હોય, તે વિચારણીય છે. ૪ સરવણષિએ પાટણમાં કાળ કર્યો હતો. એમ, મેઘરાજમુનિ, પિતાના બનાવેલા “જ્ઞાતાસૂત્રભાસ” ને અંતમાં આ પ્રમાણે જણાવે છે – “ પાસચંદ્રસૂરિશરામણું એ શ્રીસમરચંદસૂરિદ કિ; રાજચંદ્રસૂરિ જગ જ્યવંતા એ તેજઈ જાણિ દિણિંદ કિ. ૨૩ સરવણષિ માટે યતી એ પાટણિ સાધ્યઉ કાજ કિ;
તે સહગુરૂનઈ પાય નમી એ પભણઈ ઋષિ મેઘરાજ કિ” ૨૪ (લીચના ભંડારના એક જૂના ચોપડાના પત્ર ૭૪ માંથી.)
[[૧૯]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org