________________
લીધી. દીક્ષા લીધા પછી રાયચંદ્ર (રાયમલ્લે) શાસ્ત્રોને અભ્યાસ કર્યો. રાયચંદ્રમાં સંપૂર્ણ ગ્યતા આવેલી જોઈ ગુરૂએ સંઘ સમક્ષ પદવી આપવાની ઈચ્છા જાહેર કરી. સંઘ સમ્મત થયે, અને ઑટે ઉત્સવ પણ કર્યો. હેમાં અમદાવાદ, વિરમગામ વિગેરેના સંઘેને નેતર્યા. અમદાવાદથી સહ શ્રીપાલ, સાહ હેમા, શ્રીપતિ, સીપૂ, કાલા, તેજા, સોમસી, નાકર, સોની તાપ, કરણસિહ, નાનેસાહ અને દેસી જયમલ્લ અને જયવંત એ બે ભાઈ વિગેરે અને વીરમગામથી નયણસી, સાહ જીવરાજ, સહજપાલ, અમરશી, સંઘવી રાજપાલ, રાયમલ્લ, વરસાહ અને દેસી નાકર વિગેરે દીક્ષેત્સવપર આવ્યા.
એ પ્રમાણે સર્વ સંઘ સમક્ષ રાયચંદ્રને સૂરિપદવી આપી.
૫ વીર સ્તવન ૬ સંસ્તારકપાયજાને બાલાવબોધ. ૭ ઉપદેશસાર રત્નકેશ. * ૮ પ્રત્યાખ્યાન ચતુ સપ્તતિકા. ૯ ચતુર્વિશતિ જિન નમસ્કાર. ૨૫ કડી. રચ્યા સંવત
વસવસુ બાન પરમ જુ ગ્યાન તપ અભિધાન વૃદ્ધિદિન માસે
જિનાચવીસ જગત્રય ઈસ ગુણ્યા સજગીસ સમર ઉલ્લાસે.” ૨૫ ૧૦ શત્રુંજયમંડન આદિનાથ સ્તવન. અંત
શ્રીપાસચંદ સૂવિંદ સીસિઈ સમરસિંધ સંવછરઈ; - માઘમાસિઈ સુકિલ અઠમિ સેલસઈઠડુતરઈ. ” ૧૩ ૧૧ શાતિજિન સ્તવન ૧૨ પંચવિંશતિક્રિયા સ્વાધ્યાય. ૧૩ આવશ્યક અક્ષર પ્રમાણુ સ્વાધ્યાય. વિગેરે વિગેરે–
આ સમારચંદ્રજીનો સં. ૧૬૨૬ માં સ્તંભતીર્થમાં સ્વર્ગવાસ થયો હતો. એમ “ઈડિયન એન્ટીકરી” ના જુલાઈ સ. ૧૮૯૪ ૫. ૧૮૨ માં લખ્યું છે.
* રાયચ પણ સાહિત્યક્ષેત્રમાં અમુક ભાગ ભજવ્યો છે, એમ તેમની થડી ઘણી પ્રાપ્ત થએલી કૃતિઓ ઉપરથી જણાય છે. જહેવી કે
[૧૮]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org