________________
Pજરત્ન ભ.
(૫૪ ૧૩–) પાર્ધચંદ્રગચ્છના રાયચંદ્રસૂરિને ઉદ્દેશીને 'જયચંદ્રગણિએ સંવત્ ૧૬૫૪ માં ગણિ કુંવરજીની પ્રાર્થનાથી ખંભાતમાં આ રાસ રચે છે. અને તેની સં. ૧૬૯૩ માં અમદાવાદમાં કુંવરજીગણિએ પિતાને હાથે લખેલી પ્રતિ ઉપરથી સંશોધિત કર્યો છે.
રાસસાર–પ્રારંભમાં કવિ વીસ જિનનું મંગલાચરણ કરીને પછી
૧ જયચંદ્રગણિ એ પાર્ધચંદ્ર પછી ચોથી પાટે થયા છે, એટલે પાર્શ્વચંદ્ર પછી સમરચંદ્ર થયા, તેમની પછી રાયચંદ્ર, રાયચંદ્ર પછી વિમળચંદ્ર અને વિમલચંદ્રની પાટે જયચંદ્રગણિ થયા છે. તેઓ બીકાનેરના રહીશ અને એશવાલવંશીય હતા. પ્રસ્તુત રાસ સિવાય જયચંદ્રગણિએ પાચં ચંદ્રસૂરિના ૪૭ દૂહા પણ બનાવ્યા છે. તેની અંતના દુહા આ છે, કે જહે પાર્શ્વચંદ્રની પાટ પરંપરાને સૂચવે છે
પાચંદ્ર પટ્ટધરણ સમચંદ્ર ગુરૂ સૂર; પરતે ગુરૂને પાલીયા પંચ મહાવ્રત પૂરસમારચંદ્ર ગુરૂ સારિખા રાજચંદ્ર તિણુરાત; ખડગધાર ચારિત્ર ખરો ચઢે ધરાલગ બાત. ગચ્છધરી ગાજે ગુહિર વિમલચંદ્ર વડવાર; પટોધરણ પ્રગટી જયચંદ્ર જગે આધાર. જે રાજા પરજાહ જે સહુકે નામે શીષ; જયચંદ્ર આ જોધપુર પૂગી સબહિ જગીસ. ૪૭
[૧૧]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org