________________
પાણી ભરી શકે નહિં, તેને માટે આ ટેયા મૂક્યા છે. “વળી કેચર બાર ગામને ઉપરી છે અને તેણે જ આ પ્રમાણેની તજવીજ કરી છે.” એ પણ તેને માલુમ પડયું. આથી દેપાલ બહુ ખુશી થયે, અને ખુશાલીભેર કેચરને ઘરે જઈ તેને અશિર્વાદ દીધે. તેમ તેની કીર્તિની કવિતાઓ પણ કહી સંભળાવી.
આ કવિતાઓ સાંભળી કેચર પણ બહુ પ્રસન્ન થયા. અને કવિને માટેહાટ ઉઘાડાં મૂકાવીને તેને જે જોઈએ તે લઈ લેવાની છૂટ આપી. પાંચ-દશ દિવસ રહીને દેપાલ ખંભાત ગ. હાં પણ ચઉદશના દિવસે ગુરૂમહારાજના વ્યાખ્યાન વખતે કોચરનાં કવિત કહીને કેચરનાં ઘણાં વખાણ કર્યા. પછી દેપાલ ત્યાંથી શત્રુંજય તરફ ગયે.
બીજી તરફ ખંભાતમાં સાજણસીશાહને, દેપાલે કચરનાં કરેલાં વખાણુથી ઈર્ષા થઈ. તેને લાગી આવ્યું કે-“મારાથી આ પ્રસિદ્ધ થએલા કોચરનાં આટલાં બધાં વખાણ થાય અને હું કશાએ લેખામાં નહિં કે? હું એક ઓશવાલભૂપાલ કહેવાઉં, યાચકને પૈસા આપીને તે પિતાનાં ગીત ગવરાવે છે, અને મને તે લગારે લેખવતો નથી! ખેર, હું ખરે ત્યારે કે હારે હેને કુટુંબ સહિત કેદમાં નંખાવું.”
ઝટ સાજણસી સુલતાન પાસે ગયા અને કોચરના સંબંધમાં કેટલીક જૂઠી વાતે ભરાવી સુલતાનની તેના ઉપર અરૂચિ ઉત્પન્ન કરાવી. એટલું જ નહિં પરંતુ તેને બાંધી મંગાવીને કેદમાં નંખાવ્યું. આથી લોકેામાં હાહાકાર થઈ રહ્યો. કેઈ સાજણસીને નિંદવા લાગ્યા, તે કઈ દેપાલને માથે દોષ દેવા લાગ્યા.
દેપાલ હરે શત્રુંજયની યાત્રા કરીને પાછો ખંભાત આ, મ્હારે લોકોને છાની છાની એવી વાતો કરતા સાંભળ્યા કે –“આણે ન બોલવાનું બોલીને સાજણસીને ઉશ્કેર્યો અને કેચરને બંધનમાં
હંસરાજ વાછે દેપાલ માલ હેમની બુદ્ધિવિશાલ; સુસાધુ હંસ સમરે સુરચંદ શીતલવચન જિમ સારદચંદ. ૫૪
૨
[ ૯ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org