________________
જીવદયા પોતે પાળવી, એ તે પુણ્ય છે જ, પરંતુ બીજા પાસે પળાવવી, એ પણ ખાસ કરીને પુણ્યનું જ કામ છે.”
વ્યાખ્યાન સાંભળીને સર્વ સભા પ્રસન્ન થઈ. કેચરે આ પ્રસંગ સાધીને ગુરૂમહારાજને કહ્યું કે–“સલખણપુર તાલુકામાં અમારી પળાતી નથી. ત્યહાં બહેચરાજીદેવી પાસે હિંસક લેકે ઘણા જીવન વધ કરે છે.”
કેચરની હકીકત સાંભળીને આચાર્યશ્રીએ સાજણસીશાહને બોલાવ્યા. અને તેમને કહ્યું-“હેમે હમારી લક્ષ્મીને લાહો , જોઈતું દાન કરે અને સામ, દામ, દંડ, ભેદ-જે રીતે બને તે રીતે જીવોને ઘાત થતો અટકાવો.”
સાજણસીશાહ ખુશી થશે. કેચરને પિતાને ઘરે તેડી ગયે. અને પિતાની સાથેજ બેસાડીને જોજન કરાવ્યું. પછી બને જણ પાલખીમાં બેસીને સુલતાન પાસે ગયા.
સુલતાને માનપૂર્વક, તેઓને આવવાનું કારણ પૂછ્યું. સાજસીએ કહ્યું:–“સલખણપુરને ફેજદાર વિના કારણુ ઉપજની ખરાબી કરે છે તે તેનું શું કરવું?” સુલતાને કહ્યું:-“ચાજી! આપની ધ્યાનમાં આવે તેમ કરે.”
તુરત જૂના હાકેમને તેડાવી લીધું. કચરને સરપાવ આપી સમશેર બંધાવી અને સલખણપુર વિગેરે બાર ગામને અધિકારી બનાવ્યા. કેચરને બહુ આનંદ થયો. તુરત સ્લેણે પોતાના વૈભવ પૂર્વક ગુરૂ પાસે જઈ, વંદન કરી શુભ સમાચાર સંભળાવ્યા. ગુરૂએ પ્રસન્નતાપૂર્વક આશિર્વાદ દીધો. અને તેની સાથે તેના અધિકારનાં ગામેામાં અમારી પળાવા માટે ઉપદેશ પણ આપે. કેચર એક હજાર
- પાલખીમાં બેસવું, એ પૂર્વે ગૃહસ્થાઈની નીશાની ગણતી. મોટા હોદ્દેદારો અને માનવંત પુરૂષે ઘણે ભાગે પાલખીમાં બેસતા હતા
[ પ ]
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org