________________
૧૨
ધરવા માત્રથી જીવ આપસમાન બને છે તે ખરેખર આશ્ચર્ય છે.
( ૬ ) કુન્દેન્દુ-હાર–રમણીય-ગુણાન્ જિનેન્દ્ર !, વકતુ ન પારયતિ કાપિ કદાપિ લાકે કસ્યાત્ સમસ્ત-ભુવનસ્થિત-જીવ–રારોરેકૈક–જીવ–ગણના કરણે સમ ? ॥
થા !
કુન્દેન્દુ-મુકતાહારસમ તુજ ધવલ ગુણગણની કથા, હે નાથ ! કાણુ સમ જગમાં કહી શકે જે સ છે કાણ એવા જગતમાં જે જીવરાશિ ગણી શકે ! છદ્મસ્થ જનની શી દશા ? ભગવાન્ પણ ન કહી શકે.
( ૬ )
હે પ્રભુ! જેમ સમરત લાકના અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણુત્રી કરવા કેાઈ શક્તિમાન નથી,