SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ધરવા માત્રથી જીવ આપસમાન બને છે તે ખરેખર આશ્ચર્ય છે. ( ૬ ) કુન્દેન્દુ-હાર–રમણીય-ગુણાન્ જિનેન્દ્ર !, વકતુ ન પારયતિ કાપિ કદાપિ લાકે કસ્યાત્ સમસ્ત-ભુવનસ્થિત-જીવ–રારોરેકૈક–જીવ–ગણના કરણે સમ ? ॥ થા ! કુન્દેન્દુ-મુકતાહારસમ તુજ ધવલ ગુણગણની કથા, હે નાથ ! કાણુ સમ જગમાં કહી શકે જે સ છે કાણ એવા જગતમાં જે જીવરાશિ ગણી શકે ! છદ્મસ્થ જનની શી દશા ? ભગવાન્ પણ ન કહી શકે. ( ૬ ) હે પ્રભુ! જેમ સમરત લાકના અનંત જીવ રાશિની એક એક જીવ કરીને સંખ્યાની ગણુત્રી કરવા કેાઈ શક્તિમાન નથી,
SR No.040001
Book TitleAdbhut Nityasmaran
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1972
Total Pages478
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size87 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy