________________
13
તેમ આપના કુન્દ પુષ્પ, ચંદ્ર અને ખેતી સમાન નિર્મળ ગુણોનું વર્ણન કરવા કોઈ સમર્થ નથી.
શત્યા વિનાપિ મુનિનાથ ! ભવદ્દગુણાનાં, ગાને સમુદ્યત-મતિનંહિ લજિતસ્મિ II માગેણ યેન ગડસ્ય ગતિ પ્રસિદ્ધા, તેનવ કિં ન વિહગસ્થ શિશુઃ પ્રયાતિ ? / મુનિનાથ ! છું અસમર્થ તો પણ તુજ ગુણોના ગાનમાં જે થશે તેવો કરીશ હું યત્ન મારી જાણમાં. શેની શરમ તેમાં મને ? આ વાત તે જગમાંય છે, જે પંથ ખગપતિ જાય છે ત્યાં શું ન ખગશિશુ જાય છે ?
હે મુનીશ્વર ! આપના ગુણોનું વર્ણન કરવા હું શક્તિહીન છું, છતાં ઉદ્યમવંત થાઉં છું તેની શરમ મને નથી. કારણ જે માર્ગે પક્ષીરાજ ગરૂડ ઉડે છે તે માર્ગે પક્ષીનું બચ્ચું