________________
૧૪
શું નથી જતું ! અર્થાત્ તે પણ એજ માર્ગે ઊડવાનો પ્રયાસ
વૈદ્ધાસુધા સુસચિવ વિભે ! બલાત્માં, વકતું પ્રવર્તાયતિ નાથ ! ભવદગુણાનામ્ ! ય વક્રુતે જલનિધિ–સ્તર-સ્તરગે
સ્તત્રાસ્તિ ચન્દ્ર-કિરણોદય એવા હેતુઃ . પીયૂષસમ તારી પ્રભો ! વાણી મને ખેંચી રહી, જ્ઞાનાદિ તવ નિર્મળ ગુણોના ગાનમાં પ્રેરી રહી. ચંચલ તરગે ઉદધિના વધતા રહે દિન પૂર્ણિમા, છે હેતુ ચંદ્રોદય સદા, હે નાથ ! તેના ગર્ભ માં
( ૮ ) જેમ પૂર્ણિમાને દિવસે ઉગતા ચંદ્રના કિરણોના પ્રભાવથી સમુદ્રના ચંચલ તર ગો ઉછળે છે તેમ, હે પ્રભુ ! આપની અમૃતમયી વાણી પ્રત્યેની સુરૂચીજ મને આપના જ્ઞાનાદિ નિર્મળ ગુણોનું વર્ણન કરવા બળથી પ્રેરે છે. . -