________________
૧૫
અજ્ઞાન મહ-નિક ભગવદ્ ! હદિસ્થ', હg" પ્રભુ પ્રવચન ભવદીયમેવા ગાઢ સ્થિરં ચિરહર તિમિર દરીÓ, હનું પ્રભુઃ સુરુચિરા રુચિરેવ નાખ્યત્ ા અજ્ઞાન માહ સમૂહ. જિનવર ! હૃદયમાં જે છે સદા, તે દૂર કરવા શક્તી છે વાણી તમારી સર્વ દા. ચિર કાલથી ગર મહીં ઘેરું તિમિર જ વ્યાપ્ત છે, તે દૂર કરવામાં જિનેશ્વર ! જાતિ અણુ પર્યાપ્ત છે !
જેમ લાંબા વખતથી ગુફામાં જામેલ અંધકારને દૂર કરવા પ્રકાશ સિવાય બીજો ઉપાય નથી, તેમ હે ભગવાન! અનાદિ કાળથી હૃદયમાં રહેલ અજ્ઞાન મેહ–સ મૂહના આવરણ
૧. શક્ત-સમર્થ. snત સ ; 3; , !
-: સપ્રેમ ભેટ :-- ભુપતલાલ ટપુભાઈના જયજીને