________________
' રૂપી અંધકારને દૂર કરવા માત્ર આપને પ્રવચનરૂપી પ્રકાશ એ એક જ સમર્થ છે.
( ૧૦ ) વાક્ય પ્રમાણનય-રીતિ-ગુણે-વિહીન, નિર્દૂષણ ચદપિ બોધિદ ! મામકીનમ્
સ્યાદેવ દેવ-નર-લોક-હિતાય યુગમતુસંગાદ્ યથા ભવતિ શુકિત-ગત-દબિન્દુ: I હે તરણતારણ નાથ ! મારું વચન જે ગુણહીન છે, જે નય–પ્રમાણ-સુરીતિ-ભૂષણ-હીન તેમ મલીન છે. તે પણ જગતમાં તવ કથાથી રમ્ય કહેવાશે તથા, જલબિંદુ મોતી છીપગે થાય મનહરતું યથા !
( ૧૦ ) હે તરણતારણ નાથ ! મારું કથન ગુણના પ્રભાવ આદિથી શૂન્ય છે, છતાં તે કથન દ્વારા આપના અનુપમ 'નિર્મળ ગુણ ગવાતા હોવાથી જેમ સ્વાતિ નક્ષત્રમાં પાણીનું