________________
૧૭
બિન્દુ છીપમાં પડવાથી મેાતી અને છે, તેમ મારૂ થન આપના પ્રભાવશાળી નામ અને ગુણાના સુયોગે આ લાક અને પરલોકમાં દેવ અને મનુષ્યને કલ્યાણનુ સાધન થશે. ( ૧૧ )
આસ્તાં તવ સ્તુતિ-કથા મનસા-પ્યગમ્યા, નામાપિ તે યિ પર કુરુતે નુરાગમ્ જીર-મસ્તુ ખલુ દૂરતરેષિ દેવ ! નામાપિ તસ્ય કુરુતે રસનાં રસાલામ્ ॥ '' ) હે નાથ ! મનથી પણ અગમ્યા ગુણકથા તવ દૂર છે, શુભ નામ પણ તારું જગાવે ભક્તિ દિલમાં પૂર છે, આ વાત જગવિખ્યાત છે. લિંબુ પડયું અતિ દૂર છે, પણ નામ તેનું દ્રવિત કરતું જીભને, મશહૂર છે.
( ૧૧ )
હૈ પ્રભુ ! જેમ દૂર પડેલ લિંબુ, માત્ર યાદ કરવાથી મેાઢામાં પાણી લાવે છે, અને તેના રસના સ્વાદ કરાવે