________________
-
૧૮
, તેમ આપના કલ્યાણકારી નામને જાપ કરનારના હૃદમાં આપના નામનું ઉચ્ચારણ, આપના અપૂર્વ. મહિમા1 ગુણાની ભક્તિને ભાવરસ ઉત્પન્ન કરે છે.
( ૧૨ ) નાના-મણિ-પ્રચુર-કાંચન-રત્ન-રમ્ય, સ્વયં પ્રયચ્છતિ પદે જનકઃ સુતાય ત્વ૬-ધ્યાન-મેવ જિનદેવ ! પદં ત્વદીયં, ભવ્યાય નિત્ય—સુખદ પ્રકટી-કાતિ / મણિરત્નરાશિ અનેકવિધ ધન કનક સંપદ સૌખ્યદા, આપે પિતા નિજ પુત્રને, પણ તે વિનશ્વર સર્વદા. હે નાથ ! તારું ધ્યાન એક જ ભવ્યજન માટે તથા, નિજ નિત્ય અનુપમ સુખદપદને પ્રગટ કરતું સર્વથા.
| ( ૧૨ ) પિતા પોતાના પુત્રને મણિ, રન, સુવર્ણ વગેરે મૂલ્ય. – ધન-સંપત્તિનો વારસો આપે છે, તે નાશવંત છે.