________________
२
પણ હે જીનેન્દ્ર ભગવાન ! તેના કરતાં તે ભવ્ય જીવને આપનું ધ્યાન, નિત્ય સુખદાયી, મેક્ષ પદ આપે છે જે એક માત્ર શાશ્વત છે.
(૧૩) જ્ઞાના–ધના-ગુણ-ગૌરવપૂર્ણ–સિધુ, બધું ભવત-મપહાય પરં ક ઈચછે? ! પ્રાજ્ય અલભ્ય ભુવન-ત્રિતયસ્ય રાજયં,
કઃ કામયેત કિલ કિંકરતા-મબુદ્ધિા જ્ઞાનાદિ સંખ્યાતીત ગુણગણ-રત્નગૌરવ સિબ્ધ છે, અશરણ્યના છે શરણ બાંધવહીનના પણ બંધુ છે, છોડી દયાના સિંધુ તમને કોણ બીજાને ચહે : છે મૂખ એવો કોણ ? જે તજિ રાજ્ય કિંકરતા ચહે. a
(૧૩) હે પ્રભુ ! આપ જ્ઞાનાદિ અનંત ગુણોના સમુદ્ર છે, સંસારના અશરણ જીવોને શરણરૂપ છે, દયાના સાગર