________________
૨૦
છે, બાન્ધવહીનના બંધુ છો. એવા આપનું શરણ છોડી કાણ બીજાને ઈચ્છે ? કારણ કેણુ એ મૂર્ખ હોય કે જે ત્રિભુવનનું રાજ્ય પ્રાપ્ત કર્યા છતાંયે તે ત્યજી દાસત્વની ઈચ્છા કરે ! અર્થાતુ કોઈ ન કરે.
ત્વદ્-ગાત્રતા–પરિણતા પરમાણપિ, સર્વોત્તમા નિરુપમાઃ સુષમા ભવતિ | લખધ્યા શરણ્ય ! શરણે ચરણે જનાતે સિદ્ધા ભવેયુ-રિતિ નાથ ! કિમત્ર ચિત્રમ્ | હે નાથ ! જ્યાં જડપુદગલે તવ ગાત્રતા ધારણ કરે કલ્યાણકારી અતિમનોહર શ્રેષ્ઠતા જગમાં ધરે. તે શી નવાઈ માનવી તવ ચરણનું શરણ ધરે, ભગવંત ! જે તારી કૃપાથી મુક્તિપદને છે વરે.
( (૧૪) હે જીનેન્દ્ર ! આપના શરીરપણે પરિણમેલા જડ પર--