________________
જ્ઞાનાદિ અનંત ગુણાનું ગાન કરવા હું તત્પર થયે છું. તે મને ક્ષમા કરજો, પ્રભુ !
સ્પર્શી મણિનયતિ ચેન્વિજ-સંનિધાનાતુ , લેહે હિરણ્ય-પદવી-મિતિ નાત્ર ચિત્રમ્ ! કિન્તુ ત્વદીય-મનુચિતન-મેવ રાત્, સામ્ય તોતિ તવ સિદ્ધિપદે સ્થિતસ્ય / પારસમણીના રપર્શથી જડ લેહ પણ કંચન બને, આ વાતનું આશ્ચર્ય શું ? આવું સદા નિચે બને. આશ્ચર્ય તે છે આપનું આ યાન ગુણની ખાણ છે, નર દૂરથી પણ ધ્યાન ધરતા થાય આપ સમાન છે.
પારસમણિના રપર્શ થી લેખંડ સોનું બને છે તેમાં આશ્ચર્ય નથી. પણ આપ ઘણે દૂર છો છતાં આપનું ધ્યાન