________________
૧૦
શુભ લક્ષણોથી યુક્ત છે. જ્ઞાનનો પ્રકાશ કરનાર, અભયના દેનાર શાંતિના ધામ છે. એવા ધ્યાનના આધારભૂત આપના ચરણને હું વારંવાર પ્રણામ કરું છું.
બાલે વિવેક-વિકલા નિજ-બાલ-ભાવા દાકાશ-માન-મપિ કમિવ પ્રવૃત્ત / જ્ઞાના-ધનો-ગુણ-વર્ણન કર્તુ–કામઃ, કામ ભવામિ કરુણાકર ! તે પુરતાત્ II બાલક વિવેકહીન જયમ, નિજ બાલ ભાવે રાચતું, આકાશને માપી લઉં ઈમ વિકલ થઈ એ ભાવતું; એમજ પ્રમો ! તવ જ્ઞાન આદિ અનંત ગુણના ગાનમાં, ઉધત થયો છું ધૃષ્ટતાવશ તો મને કરજે ક્ષમા.
જેમ બાળક બાલભાવે કૂદતું વિવેક વિના આકાશને માપી લેવા તૈયાર થાય છે, તેમ આપની આગળ આપના