________________
आचाराङ्गसूत्रे रागद्वेषरूपप्रमत्तदशासंपन्न होता है। इस प्रकार वह गुणार्थी वारंवार विषयमें आसक्त होता हुआ यह मानता है कि-यह मेरी माता है, यह मेरा पुत्र है, यह मेरी पुत्री है, यह मेरी बहू है, ये मेरे मित्र हैं। ये मेरे मातामह आदि हैं, ये मेरे संबंधी जनों के संबंधीजन है, ये मेरे परिचित बन्धु हैं, ये मेरे सुन्दर उपकरण हैं, यह मेरा विनिमय-एक वस्तुको बेंचकर उसके प्राप्त सूल्य से खरीदा हुआ पदार्थ है, ये मेरे खाने के पदार्थ हैं, ये मेरे पहिरने के कपड़े हैं। इस प्रकार यह जीव इन पूर्वोक्त पदार्थों में ही प्रमादी बना हुआ है। और इनके लिये ही रात-दिन शारीरिक, मानसिक एवं वाचनिक अनेक कष्टों को झेलता हुआ काल-अकालके विचार से रहित होकर मनमाना कार्य करता रहता है। कारण कि यह संयोग का अभिलाषी है। इसलिये सब प्रकारसे धनका अभिलाषी बना हुआ है। अनुचित मार्ग से भी धन के संग्रह करने में जरा भी संकोच नहीं करता है । लोभरूपी महासर्प से ग्रसित हो कर्तव्य और अकर्तव्य के ज्ञान से रहित हो कर जिस किसी भी रीतिसे जो धनका संग्रह करता है उसका नाम आलम्प है-यह जीव प्रसादी बनकर इसी प्रकार से धन के संग्रह करने में लवलीन होता रहता है। इस तरह यह
શ્રેષરૂપપ્રમત્તદશાસંપન્ન થાય છે આ પ્રકારે તે ગુણથી વારંવાર વિષયમાં આસક્ત થઈને માને છે કે–આ મારી માતા છે. આ મારો પુત્ર છે, આ મારી પુત્રી છે, આ મારી વહે છે, આ મારો મિત્ર છે, આ મારા માતામહ આદિ છે. આ મારા સબંધીજનેના સંબંધીજન છે, આ મારા પરિચિત બંધુ છે, આ મારા સુંદર ઉપકરણ છે, આ માટે વિનિમય–એક વસ્તુને વેચીને તેની કિમતથી ખરીદેલી વસ્તુ-છે, આ મારે ખાવાનો પદાર્થ છે, આ મારો પહેરવાના કપડા છે. આ પ્રકારે આ જીવ આવા પૂર્વોક્ત પદાર્થોમાં જ પ્રમાદી બનેલું છે, અને તેના માટે જ રાતદિન, શારીરિક, માનસિક અને વાચનિક અનેક કષ્ટોને ઉઠાવતો કાળ અકાળના વિચારથી રહિત થઈને મનમાન્ય કાર્ય કરવા લાગે છે, કારણ કે તે સંગને અભિલાષી છે. તેથી બધા પ્રકારથી ધનનો અભિલાષી બની રહે છે. આ અનુચિત માર્ગથી પણ ધનને સંગ્રહ કરવામાં જરા પણ સંકોચ કરતો નથી. લભરૂપી મહાસથી ગ્રસિત હોઈને કર્તવ્ય અકર્તવ્યના જ્ઞાનથી રહિત થઈને કેઈ પણ રીતે જે ધનને સંગ્રહ કરે છે તેનું નામ સ્કુઇ છે. આ જીવ પ્રમાદી બનીને આ પ્રકારથી ધનને સંગ્રહ કરવામા ર પચ્ચે રહે છે, આ