Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 761
________________ ६८६ आचारागसूत्रे भी भूल न आने देना, कषायों से सदा सावधान रहना और शब्दादिक विपयों में सदा उपेक्षाभाव रखना, ये सब बातें-क्रियाएँ कर्मशत्रुओं पर विजय पाने में सैन्य का काम देती हैं । मोक्षाभिलाषी आत्मा सेनापति है, कर्मों की मूल-उत्तर-प्रकृतिरूप सेना शत्रुसैन्य है, उस पर विजय प्राप्त करने में इस योद्धा की ये पूर्वोक्त क्रियाएँ एक अक्षौहिणी सेना जैसी हैं, अतः यह आत्मा नियमसे कर्मसेना का पराभव कर अपने स्वभाव से ही मोक्ष का पूर्ण भोक्ता बन जाता है। इसमें जरा भी सन्देह नहीं। सूत्र में "भो" शब्द शिष्यों के संबोधन के लिये आया है। वह भगवान् के कहे गये वचनों में शिष्यों का पुनः पुनः ध्यान आकर्षित करने के लिये कहा गया है। मूल में 'परिविचिद्धिंसु' यह भूतकालिक क्रियापद है । यह वर्तमान और भविष्यत्कालिक क्रियापद का भी उपलक्षण है। इसका अभिप्राय यह है कि भूतकाल में जितने भी वीर हुए है उन सबने तो मोक्ष का मार्ग प्राप्त कर ही लिया है, वर्तमान में भी जो पांच भरतक्षेत्र, पांच ऐरवत क्षेत्र और पांच महाविदेह क्षेत्र में संख्यात वीर हैं वे और अनागत कालमें जो अनंत वीर होंगे वे सब मोक्षके भोक्ता बनेंगे। ___ की के विदारण करने में उत्साहसम्पन्न को 'वीर,' पांच समितियों વિવેકમાં જરા પણ ભૂલ ન આવવા દેવી, કષાયથી સદા સાવધાન રહેવું, આ બધી વાતો-ક્રિયાઓ-કર્મશત્રુઓ ઉપર વિજય મેળવવામાં સૈન્યનું કામ કરે છે મેલાભિલાષી આત્મા સેનાપતિ છે. કર્મોની મૂળ-ઉત્તરપ્રકૃતિરૂપ સેના શત્રુસૈન્ય છે, તેના ઉપર વિજય પ્રાપ્ત કરવામાં આ દ્ધાની તે પૂર્વોકત ક્રિયાઓ એક અક્ષૌહિણી સેના જેવી છે, માટે તે આત્મા નિયમથી કમસેનાને પરાભવ કરીને પિતાના સ્વભાવથી જ મોક્ષને પૂર્ણ ભક્તા બની જાય છે, તેમાં જરા પણ સંદેહ નથી. સૂત્રમાં “ભે” શબ્દ શિષ્યના સ બેધનને માટે આવેલ છે, તે ભગવાને કહેલા વચનેમા શિષ્યોનું વાર વાર ધ્યાન આકર્ષિત કરવાને માટે કહેવામાં આવેલ भूगमा 'परिविचिदिसु' मा भूतालियाप छ । वर्तमान मन लविष्यકાલિક ક્રિયાપદનુ પણ ઉપલક્ષણ છે, આને અભિપ્રાય એ છે કે–ભૂતકાળમાં જેટલા વીરે થયેલા છે તે બધાએ મોક્ષને માર્ગ પ્રાપ્ત કરી જ લીધેલ છે વર્તમામાનમાં પUજે પાંચ ભરતક્ષેત્ર, પાચ ઐરવત ક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં સંખ્યાત વીર છે, તેઓ અને આવતા કાળમાં જે અનંત વિરે થશે તેઓ બધા મેલના લેતા બનશે. नु वि२५ ४२पामा SHISH-पत्नने 'वीर,' पाय समिति गानु पादन

Loading...

Page Navigation
1 ... 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780