Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 737
________________ ६६२ आधारासूत्र से सर्वदा शांत हो चुके हैं, और इसीलिये पापकर्मों में जो निदानबन्ध से रहित हैं वे परम सुख के स्थानरूप से कहे गये हैं। टीकाकारने जो क्रोधादिक कषायों के लिये अग्नि की उपमा दी है वह सार्थक है, कारण कि जिस प्रकार अग्नि से अत्यन्त तप्त लोहे का गोला पानी में डालने पर अपने चारों ओर के पानी को खींचता है उसी प्रकार यह आत्माभी जब कषायों से अत्यन्त संतप्त हो जाता है तब अपनी चारों ओर भरी हुई कार्मणवर्गणाओं को मन, वचन, कायरूप नालियों से खींचता है । खाया हुआ अन्न जिस प्रकार रस-रुधिर-आदि रूपमें परिणत होता है उसी प्रकार गृहीत वे कार्मणवर्गणाएँ भी ज्ञानावरणादिककर्मरूपसे एकही साथ परिणत हो जाती हैं । कर्मरूप से बंधी हुई इन कार्मणवर्गणाओं की चार प्रकार की अवस्थाएँ होती हैं, प्रकृतिबंध, स्थितिबंध अनुभागबंध और प्रदेशबंध । यह निश्चित है कि जब कोई एक पदार्थ किसी दूसरे पदार्थ को आवृत करता है या उसकी शक्ति का घात करता है तब आवरण करनेवाले पदार्थ में-'आवरण करने का स्वभाव, आवरण करने का काल, आवरणकी शक्ति की हीनाधिकता और आवरण करने वाले पदार्थ का परिमाण, ये चार अवस्थाएँ एक साथ प्रकट होती हैं । यही बात इन बंध के भेदों में भी समझना चाहिये । आत्मा आत्रियमाण है તે સર્વથા શાત થયેલ છે આથી જે પાપકર્મોમા નિદાનબધથી રહિત છે તેને પરમ સુખના સ્થાનરૂપ કહેવામાં આવેલ છે. ટીકાકારે કાધાદિક કષાયને માટે જે અગ્નિની ઉપમા આપી છે તે બરોબર છે, કારણ કે જે પ્રકારે અગ્નિથી અત્યત તપાવેલ લખંડને ગેળે પાણીમાં નાંખવાથી પિતાના ચારે બાજુના પાણીને ખેંચે છે તે પ્રકારે ત્યારે આત્મા પણ કવાથી અત્યન્ત સતત થાય છે ત્યારે પોતાની ચારે બાજુ ભરેલી કામણવર્ગણાઓને મન-વચન-કાયારૂપ નાળિયેથી ખેચે છે જેવી રીતે ખાધેલું અનાજ રસ રૂધિર આદિ રૂપમાં પરિણત થાય છે તે પ્રકારે ગૃહીત આ કામણવર્ગણાઓ પણ જ્ઞાનાવરણાદિક કર્મરૂપથી એક જ સાથે પરિણત થઈ જાય છે. કર્મરૂપથી બધેલી આ કામણગણાઓની ચાર પ્રકારની અવસ્થાઓ થાય છે–પ્રતિબંધ સ્થિતિ ધ, અનુભાગબંધ અને પ્રદેશમાં ધ, એ નિશ્ચિત છે કે જ્યારે કે એક પદાઈ કઈ બીજા પદાર્થને આવૃત કરે છે અગર તેની શક્તિને ઘાત કરે છે ત્યારે આવરણ કરનાર પદાર્થોમા–આવરણ કરવાના સ્વભાવ ૧, આવરણ કરવાને કાળ ૨, આવરહની શક્તિની હીનાધિકતા ૩, અને આવરણ કરનાર પદાર્થનું પરિમાણ ૪ આ ચાર અવસ્થાને એક સાથે પ્રગટ થાય છે, આ વાત ન ધના ભેદ્યમાં પણ અમજવી

Loading...

Page Navigation
1 ... 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780