Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 751
________________ ६७६ ६७६ आधारागसूत्रे ___ यद्वा-यस्त्वतीतं सुखं न स्मरति, नापि भविष्यत्कालिकं वान्छति, तस्य वर्तमानमुखेऽपि रागो नैव स्यादित्याह-'जस्स नत्थि' इत्यादि । यस्य भोगविपाकं जानतः, पुरा-पूर्व-पूर्वभुक्तसुखानुस्मरणं नास्ति, पश्चात् पश्चाद्भावी-आगामिभोगाभिलापो नास्ति, तस्य मध्ये वर्तमानकाले कुतः भोगेच्छा स्यात् । मोहनीयकर्मोपशमात्तस्य भोगेच्छा नैव भवेदिति भावः ॥ सू० ६ ॥ प्रश्न-जिन्हों ने पूर्व में समकित प्राप्त नहीं किया है और भविष्य में जो नहीं प्राप्त करेंगे, ऐसे ही जीव तो वर्तमान में समकित की प्रासि किया करते हैं। यदि " आदावन्तेऽपि यन्नास्ति वर्तमानेऽपि तत्तथा " यह अटल नियम मान लिया जावेगा तो फिर किसी भी जीवको समकित का लाभ नहीं हो सकेगा? उत्तर-यह कथन अव्यवहार राशिमें रहनेवाले जीवों की अपेक्षा से ही समझना चाहिये। व्यवहार राशि में रहे हुए जीवोंकी अपेक्षासे नहीं। अथवा इस सत्रका व्याख्यान इस प्रकारसे भी होता है भोगों के विपाक को महा कष्टप्रद जान कर जो पूर्व में भोगे हुए पांच इन्द्रियोंके विषयसुख का स्मरण तक नहीं करता है और उस सुख की भविष्यत्कालिक प्राप्ति की वाञ्छा से सर्वथा दूर है, ऐसे व्यक्ति को चतेमानकाल में प्राप्त वह सुख भोगेच्छारूप राग का कारण कैसे हो सकता है ? अर्थात् नहीं हो सकता। પ્રશ્ન–જેઓએ પૂર્વમાં સમકિત પ્રાપ્ત નથી કર્યું અને આવતા કાળમાં પણ જેઓ સમક્તિ પ્રાપ્ત કરશે નહિ, આ પ્રકારના જ છ વર્તમાનમાં સમકિતની પ્રાપ્તિ रेछे ने "आदोवन्तेऽपि यन्नास्ति वर्तमानेऽपि तत्तथा " २ मटर नियम मानવામાં આવે તે પછી કઈ પણ જીવને સમકિતને લાભ થઈ શકે નહિ? ઉત્તર–આ કથન અવ્યવહાર--રાશિમાં રહેનાર ની અપેક્ષાથી જ સમજવું જોઈએ, વ્યવહાર--રાશિમાં રહેલા જીવોની અપેક્ષાએ નહિ અથવા આ સૂત્રનું વ્યાખ્યાન આ પ્રકારે પણ થાય છે–ભેગોના વિપાકને મહા કટપ્રદ જાણીને જે પૂર્વમા ભગવેલાં પાંચ ઇન્દ્રિયના વિષયસુખનું સ્મરણ સુદ્ધાત કરતું નથી, અને તે મુખની ભવિષ્યમાં પણ પ્રાપ્તિની વાછાથી સર્વથા દૂર છે, વા જીવને વર્તમાનકાળમાં પ્રાપ્ત તે સુખ ભેગેચ્છારૂપ રાગનું કારણ કેવી રીતે હોઈ શકે? અર્થાત્ નથી થતુ

Loading...

Page Navigation
1 ... 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780