________________
अध्य० २. उ.१ क्षणभंगुर है तो उसके द्वारा संयमकी जितनी भी आराधना हो सके शुद्ध मन, वचन और काय से कर लेनी चाहिये, इसी में बुद्धिमानी है। शुद्ध आराधित थोड़ा भी संयम अनन्त कर्मों की निर्जरा का कारण माना गया है। जिस प्रकार संतस लोहेका गोला पानीको चारों ओर से खींचता है, उसी तरह असंयम जीवन भी विषयकषायों के द्वारा चारों ओर से कार्मणवर्गणाओंको खींचकर उन्हें कर्मरूप से परिणत कर उनसे लिप्त होता रहता है । असंयमी कार्मणवर्गणाओं को खेंच उन्हें कर्मरूप में क्यों परिणमाता है ? इसका उत्तर देते हुए सूत्रकार कहते हैं
'जीविए इह जे पमत्ता से हंता' इत्यादि।
निरन्तर आयुष व्यतीत हो रही है-अंजलि में रखे हुए जल की तरह क्षण २ में आयुकर्म की स्थिति घट रही है-फिर भीप्राणी अलंयमजीवनवाला ही बना हुआ है, विषय और कषायों में लवलीन हो रहा है, रातदिन विकथा और कषाय एवं पांचइन्द्रियों के विषय सेवन करने में ही जुटा हुआ है। प्रमादी व्यक्ति सकषाय योगवाला होता है-सकषाय योगवाला होने से ही उसकी प्रवृत्ति षड्जीवनिकाय के उपमर्दन करने में होती रहती है। उसे इस बातका जरा भी विचार नहीं आता कि मेरी પણ બંધ થઈ જાત. માટે જ્યારે જીવન ક્ષણભંગુર છે તે તે દ્વારા સંયમની જેટલી પણ આરાધના થઈ શકે તેટલી શુદ્ધ મન-વચન-કાયાથી કરી લેવી જોઈએ. તેમાં જ બુદ્ધિમાની છે. શુદ્ધ આરાધિત ડે પણ સંયમ અનંત કર્મોની નિર્જરાનું કારણ મનાય છે. જે પ્રકારે સંતપ્ત લેઢાને ગોળે ચારે બાજુથી પાણીને ખેંચે છે, તે પ્રકારે અસંયમ જીવન પણ વિષય કષા દ્વારા ચારે તરફથી કામણ વર્ગણાઓને ખેંચીને તેને કર્મરૂપ પરિણમન કરી તેનાથી લિપ્ત થઈ જાય છે. અસંયમી કામણુ વગણએને ખેંચી તેને કર્મરૂપ શા માટે પરિણુમાવે छ ? तेन उत्तर भारत सूत्र२ ४९ छ-'जीविए इह ने पमत्ता से हता' त्या४.
નિરંતર આયુષ્ય વ્યતીત થઈ રહ્યું છે, અંજળીમાં રાખેલા પાણી માફક ક્ષણ ક્ષણમાં આયુકર્મની સ્થિતિ ઘટી રહી છે તે પણ પ્રાણી અસંયમ જીવનવાળા જ બની રહે છે. વિષય અને કષામાં જ લવલીન થઈ રહે છે. રાતદિન વિકથા અને કષાય અને પાંચ ઈન્દ્રિયેના વિષય સેવન કરવામાં જ મચ્યા રહે છે. પ્રમાદી વ્યક્તિ સકષાય ગવાલા થાય છે. સકષાય વેગવાલા હોવાથી જ તેની પ્રવૃત્તિ પડજીવનિકાયનું ઉપમન કરવામાં જ બની રહે છે. તેને આ વાતને જરા પણ વિચાર આવતું નથી કે