________________
५२८
माचारात्सूत्रे
विहित विधिके अनुसार संयमका अनुष्ठान करना क्रिया है, इसमें जिस जीवकी रुचि होती है वह क्रियारुचि नामका सम्यक्त्व है ( ८ ) । संक्षेप नाम संग्रहका है, उसमें जो रुचि हो वह संक्षेपरुचि है । अर्थात्जिस जीवको विस्तृतरूपसे पदार्थपरिज्ञान नहीं है उसको संक्षेप में रुचि हुआ करती है । इसी अपेक्षा से इस सम्यक्त्व का नाम संक्षेपरुचि है । इस सम्यक्त्ववाला जीव जीवादिक पदार्थों में विस्ताररूप से रुचिसंपन्न नहीं होता; किन्तु संक्षेपरूप से ही उन्हें समझ कर उनमें दृढ़ आस्थावाला हो जाता है (९) । धर्मास्तिकायादिक जो अमूर्तिक पदार्थ हैं, उनमें अथवा श्रुत एवं धर्मादिकमें जीवको जिसके द्वारा रुचि होती है वह धर्मरुचि है (१०) । यद्यपि सम्यक्त्व आत्माका निजी गुण है, परन्तु इस दस प्रकार के सम्यक्त्व कथन में जो उसका जीव से भिन्न रूपमें जो कथन किया है वह इस बात की पुष्टि करता है कि गुण और गुणीमें कथंचित् भिन्नता और कथंचित् अभिन्नता है । द्रव्यार्थिक नयकी अपेक्षा से गुण और गुणी अभिन्न हैं । पर्यायार्थिक नयकी विवक्षा से ये दोनों लक्षण, संख्या आदिकी अपेक्षा से भिन्न २ हैं । यह दशप्रकार के सम्यक्त्व का वर्णन हुआ (१०) ।
છે (૭) શાસ્ત્રવિહિત વિધિના અનુસાર સયમનુ જે અનુšાન કરવુ તે ક્રિયા છે, તેમા જે જીવની રૂચિ થાય તે ક્રિયારૂચિ નામનું સમ્યક્ત્વ છે (૮). સક્ષેપ નામ સગ્રહનુ છે એમા જેની રૂચિ હોય તે સક્ષેપરૂચિ છે. અર્થાત્ જે જીવને વિસ્તૃતરૂપથી પટ્ટા પરજ્ઞાન નથી તેને સક્ષેપમાં રૂચિ થયા કરે છે, એ અપેક્ષાથી એ સમ્યક્ત્વનું નામ સક્ષેપરૂચિ છે. આ સમ્યક્ત્વવાળા જીવ જીવાદિક પદાર્થોમા વિસ્તારરૂપથી રૂચિસ પન્ન નથી થતા; પણ સક્ષેપરૂપથી જ તેને સમઅને એમાં દૃઢ આસ્થાવાળા બની રહે છે (૯). ધર્માસ્તિકાયાદિક જે અમૂર્તિક પદ્મા છે એમાં, અથવા શ્રુત એમજ ધર્માદિકમાં જીવની જેના દ્વારા રૂચિ થાય છે તે ધર્માં રૂચિ છે (૧૦). યદ્યપિ સમ્યકૂલ આત્માને નિગુણ છે; પરંતુ આ દશ પ્રકારના સમ્યક્ત્વ કથનમાં તેનુ જીવથી ભિન્નરૂપમાં જે કથન કર્યું છે તે એ વાતની પુષ્ટિ કરે છે કે ગુણુ અને ગુણીમાં કથચિત્ ભિન્નતા અને કથ ચિત્ અભિન્નતા છે. વ્યાર્થિક નયની અપેક્ષાથી ગુણુ અને ગુણી અભિન્ન છે, પર્યાયાચિંક નયની વિવાી એ બન્ને લક્ષણ સંખ્યા આદિની અપેક્ષાથી ભિન્નભિન્ન છે. આ દશ પ્રકારના મમ્યકૂનું વર્ણન થયુ. ૧૦