________________
५३८
आधाराशस्त्रे ननूपशान्तमोहादीनां सम्यक्त्वे सत्यपि कृतकृत्यतया श्रुतश्रवणेच्छादयो न भवन्ति, तथा च कार्यकारणभावनियामकान्वयव्यतिरेकविरहात् तेषां सम्यक्त्वसम्यग्दृष्टि कहलाता है । अल्पतम चारित्रके सद्भावसे यह चारित्ररूपसे विवक्षित नहीं हो सकता है । जैसे-संमृर्छजन्म से उत्पन्न हुए जीव अत्यन्न सामान्य संज्ञाका सद्भाव रहने पर भी विशिष्ट संज्ञाके अभाव होने से असंज्ञी ही कहे जाते हैं। हां, महाव्रतादिकरूप विशिष्ट चारित्र यदि कोई होता तो यह व्रती कहलाता। क्यों कि-समस्त महाव्रतरूपी चारित्रके सद्भाव में ही व्रतित्व स्वीकार किया जाता है । इसी वस्तु को टीकाकार कहते हैं--
"विरतत्वं हि महाव्रतादिरूपानल्पचारित्रसद्भाव एव स्वीक्रियते" इति। ठीक है; जैसे-मात्र एक रुपया के रहने पर कोई धनी नहीं माना जाता है ?, जैसे एक ही गाय के अस्तित्वमें कोई गोपाल नहीं कहा जाता है, और जैसे एक गांठ सोंठके रखने से कोई पंसारी नहीं होता है, उसी प्रकार इस अल्पनम आंशिक चारित्र के अस्तित्व से भी सम्यग्दृष्टि (अविरतदशासंपन्न सम्यग्दृष्टि जीव ) चारित्री नहीं बन सकता। __शङ्का-उपशान्तमोहवाले जीवों के सम्यक्त्वके होने पर भी श्रुतअवणेच्छादिक नहीं होते हैं, कारण कि वे कृतकृत्य हो चुके हैं। इस તેથી આ અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે અલ્પતમ ચારિત્રના સદ્દભાવથી એ ચારિત્રરૂપથી વિવક્ષિત નથી થઈ શકતું. જેમ સંમૂર્ઝન જન્મથી ઉત્પન્ન થયેલ જીવ અત્યન્ત સામાન્ય સંજ્ઞાને સદ્દભાવ હોવા છતા પણ વિશિષ્ટ સન્નાને અભાવ હોવાથી અસક્સી કહેવાય છે. હાં, મહાવ્રતાદિક વિશિષ્ટ ચરિત્ર યદિ કઈ હોત તે તે વ્રતી કહેવાત ? કારણ કે-સમસ્ત મહાવ્રતરૂપી ચારિત્રના ભાવમાં જ વ્યતિત્વ સ્વીકાર કરવામાં આવે છે, એ જ વસ્તુને ટીકાકાર કહે છે -- __“ विरतत्वं हि महाव्रतादिरूपानल्पचारित्रसद्भाव एव स्वीक्रियते "ति
ઠીક પણ છે જેમ ફક્ત એક રૂપિયાના રહેવાથી કઈ ધનવાન નથી કહેવાતે, જેમ એક ગાય રહેવાથી કે ગોપાલ નથી કહેવાતે, અને જેમ સુઠની એક ગાંડ રાખવાથી કઈ ગાધી નથી થતું, તે પ્રકારે આ અલ્પતમ આંશિક ચારિત્રના અસ્તિત્વથી પણ સમ્યગ્દષ્ટિ (અવિરતદશા પન્ન સમ્યગ્દષ્ટિ જીવ) ચારિત્રી બની શકતું નથી.
શકા-ઉપશાન્તડવાળા અને સમ્યકૃત્વ હોવા છતાં પણ કૃતવણેઅાદિક નથી થતા, કારણ કે તે કૃતકૃત્ય થયેલ છે, તેથી કાર્યકરભાવનું નિયામક