________________
-
३८६
आधाराङ्गसूत्रे अतस्तत्र मनोज्ञामनोज्ञविषयेषु यस्य रागद्वेषौ नोत्पद्यते इत्यर्थः, स आत्मवान् ज्ञानादिगुणसम्पन्नः, यद्वा-आत्महिताचरणप्रवृत्तः, शब्दादिविषयेषु प्रवर्तमानमात्मानं तेभ्यः पृथक्कृत्य तुपाद् धान्यमिव रक्षितेत्यर्थः । ज्ञानवान् हेयोपादेयविवेकवान् , शब्दादिविपये रागद्वेषौ कारणं, रागद्वेषतः कर्मवन्धः, तस्मात् संसारपरिभ्रमणं भवतीत्येवं विज्ञातेत्यर्थः । तथा वेदवान् वेद्यते ज्ञायते जीवाजीवादिस्वरूपमनेनेति वेदः आचारागाद्यागमः, सोऽस्यास्तीति वेदवान्-आचाराद्यागमाधिगन्तेत्यर्थः, तथा-धर्मवान्-दुर्गतौ प्रपतन्तं जीवं धारयति रक्षतीति धर्मः-श्रुतचारित्रलक्षणः में-चाहे ये अनुकूल हों चाहे प्रतिकूल हों-जिस प्राणीको राग और देष नहीं होते हैं वही प्राणी आत्मवान् है, अर्थात् ज्ञानादि गुणोंसे संपन्न है, अथवा आत्महितकारी आचरणमें लवलीन है। जिस प्रकार तुषसे धान्य अलग किया जाता है उसी प्रकार शब्दादि विषयों में प्रवर्तमान अपनी आत्माको उनसे अलग कर वह उसकी रक्षा करनेवाला है । ज्ञानवान है-हेय और उपादेयके विवेकवाला है। इष्ट और अनिष्ट शन्दादिक विषयोंमें प्रवृत्ति और निवृत्तिके कारण राग और द्वेष हैं। राग
और द्वेषसे नवीन कर्मीका बन्ध, और इससे जीवोंका संसारमें परिभ्रमण होता है । वेदवान् है-जीवादिक पदार्थों का स्वरूप जिससे जाना जाता है उसका नाम वेद है, वे आचाराङ्ग आदि आगम हैं, इनका जो जाननेवाला है उसका नाम वेदवान् है। धर्मवान् है-दुर्गतिमें पड़ते हुए जीवों की रक्षा करता है उसका नाम धर्म है, वह धर्म श्रुतचारित्ररूप है, यह ભલે તે અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, જે પ્રાણીને રાગ અને દ્વેષ થતો નથી. તે પ્રાણી જ આત્મવાન છે અર્થાત જ્ઞાનાદિ ગુણોથી સંપન્ન છે, અથવા આત્મહિતકારી આચરણમાં લવલીન છે જેવી રીતે તુષથી ધાન્ય અલગ કરવામાં આવે છે તેવી રીતે શબ્દાદિક વિષમાં પ્રવર્તમાન પિતાના આત્માને તેનાથી અલગ કરી તે તેની રક્ષા કરવાવાળા છે, જ્ઞાનવાન છે—હેય અને ઉપાદેયના વિવેકવાળા છે-ઈષ્ટ અને અનિષ્ટ શબ્દાદિક વિષમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના કારણ રાગ અને દ્વેષ છે, રાગ અને દ્વેષથી નવીન કર્મોને બંધ અને તેનાથી જીવોનું સંસારમાં પરિભ્રમણ થાય છે. આવા પ્રકારના જ્ઞાનથી તે સંપન્ન છે. વેદવાન છે-જીવાદિક પદાર્થોના સ્વરૂપ જેનાથી જાણી શકે છે તેનું નામ વેદ છે. તે આચારાંગ આદિ આગમ છે. તેના જે જાણનાર છે તેનું નામ દવાનું છે. ધર્મવાન છે-દુર્ગતિમ પડતા જીવોની જે રક્ષા કરે છે તેનું નામ ધર્મ છે. તે ધર્મ શુતચારિત્રરૂપ છે. તે જેની પાસે છે અર્થાત્ જે આ ધર્મને પાલક છે, તેનું