________________
आचाराङ्गसूत्रे
टीका -- रूपेषु चक्षुर्विषयीभूतेषु मनोज्ञेषु रूपेषु विरागं गच्छेत्, रूपं हि शब्दाद्यपेक्षयाऽतीवाक्षिपति चित्तं, तस्मादिह रूपग्रहणम् । रूपेषु वैराग्यसद्भावे सति शेषविषयेष्वपि तस्य सुतरां संभवादिति भावः । महत्सु = दिव्यभावेन यान्यवस्थितानि रूपाणि तेषु, सूत्रे आर्पखादेकवचनम्, क्षुल्लकेषु क्षुद्रेषु रूपेषु यथा तिरथां, मनुष्याणां तु मध्यमानि रूपाणि तेष्वपि विरागं गच्छेदिति सम्बन्धः । आद्यन्तरूपग्रहणेन मध्यमानामपि ग्रहणम् । अत्र सप्तम्यर्थे तृतीया प्राकृतत्वात् । यद्वा- एकैकं रूपं त्रिविधं - दिव्यमध्यमक्षुद्रभेदात् । कुब्जादीनां क्षुद्राणि, अन्येषां मध्यमानि, केषांचित् पूर्वभवसुकृतिनां दिव्यानि रूपाणि भवन्ति ॥ सू० ५ ॥
४४४
साधुका कर्त्तव्य है कि वह चक्षुरिन्द्रियके विषयभूत जब जब सुंदर रूप हों तब-तब उनमें असारता की भावना भाकर उन से विरक्त होवे । सूत्र में ' रूवेसु-रूपेषु' जो यह पद दिया है उससे सूत्रकार इस बातको 4 बतलाते हैं कि रूप ही शब्दादिक विषयोंकी अपेक्षा चित्तको अपनी ओर अधिक आकृष्ट किया करते हैं । मुनिको जब रूपमें वैराग्यकी जागृति हो जावेगी तब अन्य रसादिक विषयों में तो स्वतः ही उसके चित्तमें वैराग्य जाग्रत हो जावेगा । इस लिये सूत्रकार कहते हैं कि जो बहुत ही ज्यादा सुन्दर स्वरूपवान् दिव्य रूपवाला है, जैसे विशिष्ट रूप देवताओं में मध्यम रूप मनुष्यों में और सामान्य रूप तिर्यश्चों में होते हैं - उनमें कभी भी इष्ट-अनिष्टकी कल्पना से अपने चित्तको वासित न करे, सदा उनमें विरक्त बुद्धि ही रखे । दिव्य, मध्यम और क्षुद्र के भेदसे रूप तीन प्रकार के हैं । कुब्ज आदिमें क्षुद्ररूप, इनसे अन्य में मध्यम रूप और किन्हीं पुण्यात्माओं में दिव्यरूप होते हैं ॥ ०५ ॥
સાધુનુ કર્તવ્ય છે કે તે ચક્ષુરિન્દ્રિયના વિષયભૂત જ્યા જ્યાં સુંદર રૂપ હોય ત્યા ત્યા તેમાં અસારતાની ભાવના ભાવીને તેનાથી વિરક્ત બને. સૂત્રમાં 'रूवेसु-रूपेषु' ले या यह आस छे तेनाथी सूत्रार मे वातने समन्न કે રૂપજ શબ્દાદિક વિષયેાની અપેક્ષા ચિત્તને પેાતાની તરફ અધિક આકૃષ્ટ કર્યા કરે છે, મુનિને જ્યારે રૂપમાં વૈરાગ્યની જાગૃતિ થઈ જશે ત્યારે અન્ય રસાદિક વિષયામા તા સ્વતઃ જ તેના ચિત્તમાં વૈરાગ્ય જાગૃત થઇ જશે માટે સૂત્રકાર કહે છે કે જે ઘણા જ સુંદર સ્વરૂપવાન દિવ્ય સ્વરૂપવાળા છે જેવી રીતે વિશિષ્ટ રૂપ દેવતાઓમા, મધ્યમરૂપ મનુષ્યામાં, અને સામાન્ય રૂપ તિર્યંચામા હોય છે તેમા કાઇ વખત પણુ ઈંટ—અનિષ્ટની કલ્પનાથી પોતાના ચિત્તને વાસિત ન કરે, સદ્દા તેમાં વિરકત બુદ્ધિ જ રાખે, દિવ્ય મધ્યમ અને ક્ષુદ્રના ભેદથી રૂપ ત્રણ પ્રકારના છે કુબ્જ આદિમા ક્ષુદ્રરૂપ, તેનાથી અન્ય મધ્યમ રૂપ અને કઇ પુણ્યાત્માઓમા દિવ્ય રૂપ હોય છે ! સૂ૦-૫૫