________________
-
-
आचारागसूत्रे ___इति ममकात्याहगृहीतविग्रहेण पुरुषेण सततं चिन्त्यते । शब्दादिविषयासक्तो नरो मातापित्राद्यर्थ धननिवहोपार्जनपरो दुःखमेवानुभवति । सदैव परितप्यमानो भ्रमतीत्याह-"अहश्च रात्रिञ्च परितप्यमानः"अहो-दिनं रात्रिं, चशब्दात्पक्षमास
इन्द्रियों के शब्दादिक विषयों में गृद्ध पुरुष इन माता पिता आदि को सुखी करने के लिये धनादि कमाने के अभिप्राय से सदा दुःख का ही अनुभव करता है और रातदिन संक्लिष्टपरिणामी हो उसके संग्रह की चिन्ता में इतस्ततः घूमता है, एवं शारीरिक और कायिक अनेक कष्टों का सामना करता है।
"अहश्च रानि च " यहाँ पर "च" शब्द से पक्ष-मास-ऋतु-वर्ष आदि का ग्रहण होता है। विचारता रहता है कि कब ऐसा अवसर मिले कि जब मैं बाहर जाऊँ और कय विक्रय की वस्तुओं को खरीद बेच कर उनसे खूब लाभ उठाऊँ। कौनसी ऐसी जगह है जहाँ इस वस्तु की अधिक खपत होनेसे विक्री तेजी से होती है। कौनसी चीज खरीदने में इस समय अधिक फायदा होगा?, तथा कौनसी वस्तुका संग्रह करने से भविष्य में अधिक लाल होगा?, इत्यादि बातों की ही उसके हृदय में सदा उथल-पुथल मची रहती है। यहाँ तक कि सोते समय में अथवा सोते हुए उसे इसी वात के स्वम आते हैं और कभी २ वह इन्हीं विचारों को लेकर बड़बड़ाने भी लगता है। उसे निद्रा भी ठीक २ नहीं आती। बिचारा
પાચ ઈન્દ્રિયેના શબ્દાદિક વિષયમા ગુથાયેલો પુરૂષ માતા-પિતા આદિને સુખી કરવાના હેતુથી ધન કમાવામાં જ હમેશા દુખનો અનુભવ કરે છે અને રાત - દિવસ વ્યાકુળ બની તેના સંગ્રહની ચિતામાં અહીં-તહીં ઘૂમ્યા કરે છે, અને શારીરિક માનસિક અને કાયિક અનેક કષ્ટોનો સામનો કરે છે
"अहश्च रात्रि च" मा आये " च " शथी पक्ष, भास, *तु, वर्ष माहितु પ્રહણ થાય છે. વિચારતે રહે છે કે ક્યારે એ વખત મળે જ્યારે હું બહાર જાઉ અને કયવિક્રયની વસ્તુઓને ખરીદી વેચી તેનાથી ખૂબ લાભ ઉઠાવું એવી
ક્યા જગ્યા છે ત્યા અમુક વસ્તુઓ સસ્તી મળતી હોય તથા એવી ક્યા જગ્યા છે ત્યા આ વસ્તુઓ અધિક ખપત હોવાથી તેજીથી વેચાઈ જાય આ વખતે કઈ ચીજ ખરીદવાથી ફાયદો થશે. તથા કઈ વસ્તુને સંગ્રહ કરવાથી ભવિષ્યમાં અધિક લાભ થશે. ઈત્યાદિ વાતની તેને હૃદયમાં સદા ઉથલપાથલ મચી રહે છે એટલે સુધી કે મુવા વખતે તથા સુતા સુતાં તેને આ વિષયનાં સ્વપ્ન આવે છે અને કઈ વખત તે આવા વિચારથી બડબડવા પણ લાગે છે. તેને નિદ્રા પણ ઠીક