________________
२१०
आचारागसूत्रे भोगना नहीं चाहता। "अप्रियवधाः प्रियजीवनाः" संसार में जीवों को मरण अप्रिय होता है और जीवन प्रिय होता है। जीवों को अपना जीवन सर्व प्रकार से प्रिय है। चाहे जिस किसी भी उपाय से ये अपने जीवनके संरक्षण करनेमें ही भावनाशील रहते हैं। उस समय न्याय या अन्याय, धर्म या अधर्म आदि की इन्हें थोड़ी सी भी चिन्ता नहीं होती। इसका भी कारण यह है कि ये " जीवितुकामाः” हैं। शत वर्ष की आयुवाले को भी अन्तिम क्षणतक जीवन की इच्छा बनी ही रहती है। चाहे धनी हो या निधन हो, राजा हो या रंक हो, विद्वान् हो या सूर्ख हो, दीर्घायुष्क हो या अल्पायुष्क हो कोई भी क्यों न हो कोई यह नहीं चाहता कि मेरी मृत्यु हो जाय, अर्थात् मैं मरजाऊँ। सब ही अधिक से अधिक जीने के अभिलाषी रहा करते हैं। थोड़ा सा भी शारीरिक कष्ट आने पर "कहीं मैं मर न जाऊँ" इस ख्याल से अनेक प्रकार के मणि सन्त्र यन्त्र और औषधि वगैरह के उपचार में यथाशक्ति प्रयत्न करने में लग जाते हैं। ___ यह पूर्वोक्त कथन असंयमी जीवों की अपेक्षा से ही किया गया समझना चाहिये, क्यों कि उन्हें ही अपने प्राण वगैरह प्रिय होते हैं। वेही अपनी जीवनयात्रा के निर्वाह के लिये या तहा प्रवृत्ति किया सोमव याता नथी. “ अप्रियवधा प्रियजीवनाः" ससारमा वान भ२५ અપ્રિય લાગે છે. જેને પિતાનું જીવન બધા પ્રકારે પ્રિય છે, ભલે કઈ પણ કઈ ઉપાયથી પિતાના જીવનનું સંરક્ષણ કરવામાં જ ભાવનાશીલ રહે છે. તે સમય ન્યાય અન્યાય ધર્મ અધર્મ આદિની તેને જરા પણ ચિંતા થતી નથી, तेनु ५५ १२ए। ये छे “ जीवितुकामा " छ, सो वर्षनी आयुष्यवाणाने पर અન્તિમ ક્ષણ સુધી જીવનની ઈચ્છા બની રહે છે, ભલે તવંગર હોય અગર નિર્ધન હોય, રાજા હોય કે રંક હોય, વિદ્વાન હોય, કે મૂર્ખ હોય, દીર્ધાયુષ્ક હોય કે અપાયુષ્ક હોય કઈ પણ કેમ ન હોય પણ કઈ એ નથી ચાહતા કે મારું મન થાય, અર્થાત્ હું મરી જાઉ, બધા જ અધિકથી અધિક જીવવાના અભિલાષી રહ્યા કરે છે ઘેડુક શારીરિક કષ્ટ આવવાથી “કદાચ હું મરી ન જાઉં” એવા
ખ્યાલથી અનેક પ્રકારના મણિ મન્ચ યત્ન અને ઓષધિ વિગેરેના ઉપચારમાં યથાશક્તિ પ્રયત્ન કરવામાં લાગી જાય છે
આ પૂર્વોક્ત કથન અસંયમી જીવની અપેક્ષાથી જ કરેલ સમજવાનું છે, કે તેને જ પિતાનો પ્રાણ વિગેરે પ્રિય હોય છે, તે જ પિતાના જીવનનિર્વાહ માટે યઢા તદ્દા પ્રવૃત્તિ કરે છે, હું ખોથી ગભરાય છે, અને સદા