________________
[ ૧૪ ] એવી ખોટી દલીલ ચલાવી છે. જેથી જીવદયા પાળવાની શોભા લઈ શકાય, અને માંસ પણ ખાઈ શકાય! શું આ ન્યાયરની દલીલ છે? મેિટા પ્રાણીને મારવામાં ઘણું મહેનત પડે છે, એટલે તેને મારવા માટે ઘણી યુક્તિઓ-પ્રયુક્તિઓ કરવી પડે છે, તેથી વધારે તીવ્ર હિંસાના વિચારથી મન ડહોળાયેલું રહે છે. તેમ જ મનમાં કૂરતા પણ આકરી મેળવાય છે. સારાંશ કે કોઈપણ પ્રાણીને મારવામાં હિંસા જ છે. અને મેટાઈવાળાને મારવામાં મોટી હિંસા છે. જે લેક પિતાના દેના વાહન તરીકે કે-દેવેની આકૃતિ તરીકે અમુક પ્રાણીઓ માને છે, તેઓને ગણપતિની આકૃતિ જે હાથી અને ઇંદ્ર કે મહા દેવના વાહને તુલ્ય હાથી–સિંહ કે વાઘને મારવાનું ગ્ય કેમ ગણાય? ખરેખર, આ જીવહિંસાને વિચાર પણ અધોગતિમાં જવાનું સૂચન કરે છે.
(ખાટકી પિતાને માંસ વેચવાને ધંધે છતાં બકરાં, ઘેટાં, કે પાડાનું ગળું જાતે કાપતા જ નથી. પણ એકાદ પૈસે આપી ગળા વિગેરે વધુ નીચને હાથે છુરી મુકાવે છે, કેમ કે–તેમ કરવામાં તે પણ પાપ તે માને જ છે. એટલે માંસ ખાવામાં પાપ છે, એ વાતમાં દરેક લેક સમ્મતજ છે જ.)
ઉપરાંત, માંસની અંદર પળે પળે અનેક ત્રસવ ઉપજે છે. માંસને અગ્નિ ઉપર પકવવા અને પકવ્યા પછી તેઓ ઉપયા કરે છે. તેની ખાત્રી એ છે કે-પડ્યા રહેલા મડદામાં મોટા મોટા કીડા પડી જાય છે. પરંતુ તે કીડાઓ વખત જતાં મોટા થયા હોય છે. પ્રથમ તે બારીક હોય છે. શરીરમાંથી છુટું પડેલું માંસ એ શરીરને મરેલ ભાગ છેએટલે