Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 185
________________ [ ૧૭૬ ] સાથે પૌષધ કરનારાઓને પેાતાને ઘેર પારણા કરાવવા. ધનહીન થયેલ દરેક સાધમિકને હજાર હજાર સાનામહારા આપવી. એક વર્ષમાં સાધમિકાની કરાડ સાનામહારાથી ભક્તિ કરવી. એ પ્રમાણે--- ચૌદ વર્ષોમાં ચૌદ ક્રોડ સાનામહેારાથી સાધ મકાની ભક્તિ કરી. અઠાણુ... લાખ દ્રવ્ય ઉચિત દાનમાં આપ્યું. અહેાંતેર લાખ દ્રવ્ય આપી કરજદારાના લખત ફડાવ્યાં. એકવીશ જ્ઞાનભડાર લખાવ્યાં. નિત્ય શ્રી ત્રિભુવનપાલવિહારમાં સ્નાત્રાત્સવ કરાવ્યો. શ્રી હેમચ ́દ્રાચાય ના ચરણકમલેામાં દ્વાદશાવત્ત વંદન પછી અનુક્રમે સવ સાધુઓને વંદન. પહેલવહેલા પૌષધાદિવ્રત લેનાર યાગ્ય શ્રાવકને વંદન તમા માનાદિક આપ્યુ. અઢાર દેશામાં અમારી પડતુ વજડાવ્યા. ન્યાયઘટા વગડાવી, ખીજા ચૌદ દેશેામાં ધનને ખળે તયા મિત્રતાને ખળે જીવરક્ષા કરાવી. ચારસા 'માલીશ નવા જિનમંદિરે કરાવ્યા સેાળસા જીર્ણોદ્ધાર કરાભ્યા.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202