Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 187
________________ [૧૭૮ ત્રિવિધવિવિધ સખ્ત પ્રતિત ૧ ક શિયળનું પાલન કરતા હતા પરસ્ત્રી તે જેમને સદા મા-બહેન તુલ્ય જ હતી. ' પાંચમું વ્રત– કેડ નામ ૨, આઠ કોડ રૂપબહેર, દશ સે ( હજાર તાલા ) મટી કિંમતના મણિરત્ન વગેરે, બત્રીસ હજાર મણ ઘી બત્રીસ હજાર મણ તેલ, ત્રણ હાખ મણ ચોખા તથા ચણ, જુવાર અને મગ આદિક જાન્યનાં દરેકના પાંચ લાખ મુડા, ઘર. હા, સભા, વહાણ, માડી, પાલખી, ઈત્યાદિ, અગ્યારસો હસ્તીએ, પચાસ હજાર રથ જગ્યાર લાખ વૈડા, અઢાર લાખ સુભટો, એવી રીતે સર્વ સૈન્યને સંગ્રહ પરિગ્રહમાં છુટે રાખ્યા હતા. છઠું વ્રત–વકાળમાં ને શ્રી પાટણના સીમા કૅનીયે બહાર ગમન કરવું નહીં સાતમું વ્રત– કુમારપાળ મહારાજાને મધ માંસ, મધ, લાખણ, બહુબીજ. પાંચ જાતિના ઉબર ફલ, અભક્ષ્ય, નંતકાય, ઘેબર આદિકને નિયમ હતા. દેવ પાસે નહિ પરેલા વસ્ત્ર, ફલ તથા આહાર આદિકને ત્યાગ હતે. દેવ કાગળ ધર્યા પછી બાકીનું વા પરતા હતા. એક પાન રૂપે કચિત્ત, અને તેને પણ એક દિવસમાં આઠ બીડ ખપતા હતા. રવિએ ચારેય પ્રકારના આહારનો ત્યાગ રાખતા હતા. પષકાળમાં એક ઘીની વિગય છુટી હતી શાવલ (લીલ તરી) શાકનો ત્યાગ રહેતું હતું, નિત્ય એકાશન કરતા હતા. પર્વને દિવસે વિગ્ય તથા સચિત્તને ત્યાગ રાખતા હતા. આઠમું વ્રત–કુમારપાળ મહારાજાએ સાતેય વસને દેશમાંથી દૂર કરાવ્યા હતા

Loading...

Page Navigation
1 ... 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202