Book Title: Abhakshya Anantkay Vichar
Author(s): Pranlal Maganji Mehta
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 199
________________ [ ૧૯૦ ] ત્યાં સુધી હું અને શ્રાવક બન્નેને લેવામાં બાધ નથી. અને રાત્રિભોજનના ઘરને ભંગ થતો નથી” એમ છે. : - ૪. સંધાન–પા. ૪૧. સંધાણ શબ્દનો “બોળ અથાણું અર્થ છે કે શાસ્ત્રોમાં નથી તથા કેઈ આચાર્ય મહારાજ વિગેરે કહેતા નથી, સાવાર ઢીં, આરિા માત્રા વીરા દુબા વાર વિક અને બીજો અર્થ મg, રાક અને પુરા પણ કર્યો છે. સંધાન શબ્દને અર્થ “બાળ અથાણું નહીં પરંતુ “અથાણું એવો થાય છે. એટલે અથાણા માત્ર અભક્ષ્ય છે તથા શ્રાવકના અતિચારમાં પણ અથાણાને અતિચાર છે. ખાટા તથા ખટાશમાં નાંખેલા અથાણું ત્રણ દિવસ પછી અભય છે, અને ખટાશ વગરના બીજે દિવસે અભક્ષ્ય છે. તે બરાબર છે. જૈન તવાદ માં પણ તે જ છે. છુ , કેરી, લીંબુ વિગેરેના બધાં અથાણાં આમાં આવી જાય છે. ૫. ચલિત રસ–પા. ૫૪. “જે આહારમાં રાત્રિ વ્યતીન થયા પછી પાણી વાસી રહી જતું હોય તે સર્વ આહાર અભય છે.” તેમાં પકવાન પણ આવી જાય છે. પણ જે પકવામાં પાણી રહેતું નથી, તેને કાળ દિવસ ૧૫-૨૦-૩૦ ને છે; તે માથામાં પ્રાકૃતમાં “એગાહિમ પક્વાનને કાળ કહ્યો છે. જેમાસી તથા પકૂખી પ્રતિક્રમણ કરતી વખતે જે કાળ કહેવાય છે. તે-પક્વ થયેલી તથા પાકી શેકાએલીને કાળ છે. પાણીવાળા પકવાને અગર બીજી રાંધેલી વસ્તુને કાળ એક દિવસને છે. ૬, રબ્બો-પા. ૬૫. બીજે દિવસેથી અભક્ષ્ય છે. પણ તમે અભક્ષ્ય અનંતકાયની પડીમાં ભક્ષ્ય કહ્યો છે. શ્રી હીરસૂરિજી તેને વાગી આસવની સાથે સરખાવે છે. હીર પ્રશ્નમાં “તે દિવસે કરેલે હેય તે જ દિવસે કપે છે, તેવી પ્રવૃત્તિ છે.” તે વાત સર્વને

Loading...

Page Navigation
1 ... 197 198 199 200 201 202